વિષય
જૂન ૧૫, ૨૦૧૫
© ૨૦૧૫ Watch Tower Bible and Tract Society of Pennsylvania
અભ્યાસ અંક
જુલાઈ ૨૭, ૨૦૧૫–ઑગસ્ટ ૨, ૨૦૧૫
ખ્રિસ્ત તો ઈશ્વરનું સામર્થ્ય છે
પાન ૩ • ગીતો: ૨૩ (૧૮૭), ૧૯ (૧૪૩)
ઑગસ્ટ ૩-૯, ૨૦૧૫
પાન ૮ • ગીતો: ૨૬ (૨૦૪), ૨૪ (૨૦૦)
ઑગસ્ટ ૧૦-૧૬, ૨૦૧૫
આપણે શુદ્ધ અને પવિત્ર રહી શકીએ છીએ
પાન ૧૩ • ગીતો: ૧૫ (૧૨૪), ૮ (૫૧)
ઑગસ્ટ ૧૭-૨૩, ૨૦૧૫
ઈસુએ શીખવેલી પ્રાર્થના પ્રમાણે જીવીએ—ભાગ ૧
પાન ૨૦ • ગીતો: ૧૩ (૧૧૩), ૧૯ (૧૪૩)
ઑગસ્ટ ૨૪-૩૦, ૨૦૧૫
ઈસુએ શીખવેલી પ્રાર્થના પ્રમાણે જીવીએ—ભાગ ૨
પાન ૨૫ • ગીતો: ૧૧ (૮૫), ૫ (૪૫)
અભ્યાસ લેખો
▪ ખ્રિસ્ત તો ઈશ્વરનું સામર્થ્ય છે
▪ લોકોને તે ખૂબ પ્રેમ કરતા
આ લેખોમાં ઈસુના અમુક ચમત્કારો વિશે ચર્ચા કરવામાં આવી છે. એ ચમત્કારોમાંથી આપણને ઉદારતા બતાવવાનો અને બીજાઓને ટેકો આપવાનો બોધપાઠ મળે છે. તેમજ, એ ચમત્કારો પરથી આપણે ઈસુના અદ્ભુત ગુણો વિશે પણ શીખી શકીશું. વધુમાં, આ લેખો જલદી જ આવનાર સમય વિશે જણાવે છે, જ્યારે આપણે આખી પૃથ્વી ફરતે મોટા ચમત્કારો થતા જોઈશું.
▪ આપણે શુદ્ધ અને પવિત્ર રહી શકીએ છીએ
આજના આ પાપી જગતમાં, પવિત્ર અને શુદ્ધ રહેવું કોઈ સહેલી વાત નથી. પરંતુ, આ લેખ બતાવે છે કે, આપણા માટે ખોટાં વિચારોને દૂર કરવા અને યહોવાનાં ઉચ્ચ ધોરણોને વળગી રહેવું શક્ય છે. એ માટે આપણને આ ત્રણ બાબતો મદદ કરશે: યહોવા સાથેનો સંબંધ, બાઇબલમાંથી મળતી સલાહ અને સત્યમાં અનુભવી ભાઈ-બહેનોની સંગત.
▪ ઈસુએ શીખવેલી પ્રાર્થના પ્રમાણે જીવીએ—ભાગ ૧
▪ ઈસુએ શીખવેલી પ્રાર્થના પ્રમાણે જીવીએ—ભાગ ૨
ઈસુના અનુયાયીઓ તેમણે શીખવેલી પ્રાર્થનાના શબ્દોનું દરરોજ રટણ કરતા નથી. જોકે, એમાં જણાવેલ વિનંતીઓનો આપણા દરેક માટે ખાસ અર્થ રહેલો છે. આ લેખમાં શીખીશું કે આપણે કઈ રીતે એ વિનંતીઓ પ્રમાણે જીવી શકીએ.
બીજા લેખો
પહેલું પાન: બોકૉસ ડૅલ ટોરો નામનું ટાપુઓનું ઝૂંડ પનામાના ઉત્તર પશ્ચિમી કાંઠાને પેલે પાર આવ્યું છે. આપણાં ભાઈ-બહેનો ત્યાંના લોકો સુધી સંદેશો પહોંચાડવા હોડીમાં બેસીને જાય છે. તેઓ અંગોબેરા ભાષામાં પણ સાક્ષી આપે છે
પનામા
વસ્તી
૩૯,૩૧,૦૦૦
પ્રકાશકો
૧૬,૨૧૭
નિયમિત પાયોનિયર
૨,૫૩૪
પનામાનાં ૩૦૯ મંડળોમાં ખાસ પાયોનિયરની સંખ્યા ૧૮૦થી વધુ છે. લગભગ ૧,૧૦૦ પ્રકાશકો અંગોબેરા ભાષામાં ૩૫ મંડળો અને ૧૫ ગ્રૂપમાં સેવા આપે છે. પનામાના બહેરા-મૂંગા લોકો માટે વપરાતી ભાષામાં આશરે ૬૦૦ પ્રકાશકો ત્યાંનાં ૧૬ મંડળો અને ૬ ગ્રૂપમાં સેવા આપે છે