વિષય
ડિસેમ્બર ૧૫, ૨૦૧૫
© ૨૦૧૫ Watch Tower Bible and Tract Society of Pennsylvania
અભ્યાસ અંક
ફેબ્રુઆરી ૧-૭, ૨૦૧૬
પોતાના લોકો સાથે વાત કરનાર ઈશ્વર યહોવા
પાન ૪
ફેબ્રુઆરી ૮-૧૪, ૨૦૧૬
પાન ૯
ફેબ્રુઆરી ૧૫-૨૧, ૨૦૧૬
શબ્દોની તાકાત બીજાઓની ભલાઈમાં વાપરીએ
પાન ૧૮
ફેબ્રુઆરી ૨૨-૨૮, ૨૦૧૬
બીમારીમાં યહોવા તમારી કાળજી રાખશે
પાન ૨૩
અભ્યાસ લેખો
▪ પોતાના લોકો સાથે વાત કરનાર ઈશ્વર યહોવા
▪ બાઇબલ ભાષાંતરનો ઉત્તમ નમૂનો
હજારો વર્ષોથી યહોવા પોતાના સેવકો સાથે વાત કરતા આવ્યા છે, પછી ભલે તેઓ કોઈ પણ ભાષા બોલતા હોય. આ બે લેખ બતાવે છે કે યહોવા માટે ભાષાઓ કોઈ નડતર નથી. આપણે એ પણ શીખીશું કે ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન બાઇબલે યહોવાના નામને માન આપવામાં અને તેમનો હેતુ લોકોને જણાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.
▪ શબ્દોની તાકાત બીજાઓની ભલાઈમાં વાપરીએ
વાત કરવાની ક્ષમતા એ ઈશ્વર તરફથી ખરેખર એક અદ્ભુત ભેટ છે. આપણે ક્યારે બોલવું, શું બોલવું અને કઈ રીતે બોલવું જોઈએ, એ જાણવું કેમ બહુ જરૂરી છે? આ લેખ એની ચર્ચા કરીશું. ઉપરાંત, લેખમાંથી ઉત્તેજન મળે છે કે યહોવાને મહિમા મળે અને બીજાઓનું ભલું થાય એ રીતે બોલવામાં આપણે ઈસુને અનુસરીએ.
▪ બીમારીમાં યહોવા તમારી કાળજી રાખશે
આપણે બધા બીમારીઓનો શિકાર બનતા હોઈએ છીએ. તેથી, શું આપણે યહોવા પાસેથી એવી અપેક્ષા રાખવી જોઈએ કે તેમણે અગાઉના અમુક ભક્તોને સાજા કર્યા હતા તેમ આપણને પણ સાજા કરે? સ્વાસ્થ્યને લગતી સલાહ મળે ત્યારે, આપણે કઈ વાતો ધ્યાનમાં રાખવી જોઈએ? આ લેખમાં આપણે એ પ્રશ્નોના જવાબો જોઈશું. એનાથી આપણને બીમારીમાં સમજદારીભર્યા નિર્ણય લેવામાં મદદ મળશે.
પહેલું પાન: એક ખાસ પાયોનિયર બહેન પ્રચારમાં એક સ્ત્રી અને તેનાં બાળકો સાથે આનંદથી ખુશખબર જણાવી રહ્યાં છે. પરાગ્વે દેશમાં સ્પેનિશ અને ગુરાની મુખ્ય ભાષાઓ છે. એ બંને ભાષાઓમાં સત્ય ફેલાવવામાં આવી રહ્યું છે
પરાગ્વે
વસ્તી
૬૮,૦૦,૨૩૬
પ્રકાશકો