વિષય
૩ જીવન સફર—સમજુ દોસ્તોની સંગત, લાવી જીવનમાં રંગત
મે ૧-૭, ૨૦૧૭નું અઠવાડિયું
૮ જેઓ માનના હકદાર છે, તેઓને માન આપો
સાચા ખ્રિસ્તીઓએ બીજાઓને માન અને આદર બતાવવા જોઈએ. આ લેખમાં આપણે ચર્ચા કરીશું કે, આપણે કોને માન આપવું જોઈએ અને તેઓ શા માટે માનના હકદાર છે. એ પણ શીખીશું કે, બીજાઓને માન આપવાથી કયા ફાયદા થાય છે.
મે ૮-૧૪, ૨૦૧૭નું અઠવાડિયું
૧૩ શ્રદ્ધા રાખો સમજી-વિચારીને નિર્ણય લો!
બાઇબલ જણાવે છે કે, દરેક વ્યક્તિએ પોતે નિર્ણયો લેવા જોઈએ. સારા નિર્ણયો લેવા આપણને ક્યાંથી મદદ મળશે? શું નિર્ણયો બદલવા ખોટું છે? આ લેખમાં એ સવાલોના જવાબ મેળવીશું.
મે ૧૫-૨૧, ૨૦૧૭નું અઠવાડિયું
૧૮ પૂરા દિલથી યહોવાની ભક્તિ કરીએ!
મે ૨૨-૨૮, ૨૦૧૭નું અઠવાડિયું
૨૩ લખેલી વાતોને શું તમે દિલમાં ઉતારશો?
આપણે બધા અપૂર્ણ છીએ અને ભૂલો કરીએ છીએ. શું એનો એવો અર્થ થાય કે આપણે યહોવાને ખુશ કરી શકતા નથી? આ બે લેખમાં આપણે યહુદાના ચાર રાજાઓ વિશે ચર્ચા કરીશું. તેઓએ ભૂલો કરી હતી, અમુક ભૂલો ગંભીર હતી. છતાં, યહોવાએ એ ધ્યાન આપ્યું કે તેઓ પૂરા દિલથી તેમની સેવા કરે છે. યહોવા આપણા દિલમાં ડોકિયું કરશે ત્યારે, શું તે કહી શકશે કે આપણું ‘હૃદય સંપૂર્ણ’ છે?