વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w18 જૂન પાન ૨
  • વિષય

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિષય
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
w18 જૂન પાન ૨

વિષય

ઑગસ્ટ ૬-૧૨, ૨૦૧૮નું અઠવાડિયું

૩ “મારું રાજ્ય આ દુનિયાનું નથી”

ઑગસ્ટ ૧૩-૧૯, ૨૦૧૮નું અઠવાડિયું

૮ યહોવા અને ઈસુ એકતામાં છે, એમ આપણે બધા પણ એકતામાં રહીએ

ઈસુના સમયમાં લોકો વચ્ચે રાજકારણ, સમાજ અને સંસ્કૃતિને લીધે ભાગલા પડી ગયા હતા. આ બે લેખોમાં આપણે જોઈશું કે, ઈસુએ અનુયાયીઓને એકતામાં રહેવાનું અને પૂર્વગ્રહને દૂર કરવાનું કઈ રીતે શીખવ્યું હતું. આપણે એ પણ જોઈશું કે તેઓના દાખલા આપણને આજે કઈ રીતે મદદ કરી શકે છે.

૧૩ ઈશ્વરની કૃપા તે મેળવી શક્યો હોત

ઑગસ્ટ ૨૦-૨૬, ૨૦૧૮નું અઠવાડિયું

૧૬ ઈશ્વરના નિયમો અને સિદ્ધાંતો દ્વારા આપણા અંતઃકરણને કેળવીએ

જો આપણા અંતઃકરણને કેળવીશું, તો એ આપણને જીવનમાં માર્ગદર્શન આપશે. એ માટે યહોવાએ નિયમો અને સિદ્ધાંતો આપ્યા છે, જેથી આપણે બાબતોને યહોવાની નજરે જોવાનું શીખી શકીએ. આ લેખમાં શીખીશું કે કઈ રીતે રોજબરોજના જીવનમાં આપણે બાઇબલ સિદ્ધાંતોને લાગુ પાડી શકીએ.

ઑગસ્ટ ૨૭, ૨૦૧૮–સપ્ટેમ્બર ૨, ૨૦૧૮નું અઠવાડિયું

૨૧ યહોવાને મહિમા આપવા ‘તમારું અજવાળું પ્રકાશવા દો’

ઈસુએ શિષ્યોને કહ્યું કે તેઓ ઈશ્વરને મહિમા આપવા પોતાનું અજવાળું પ્રકાશવા દે. આ લેખમાંથી આપણને વ્યવહારું સૂચનો મળે છે, જેને લાગુ પાડવાથી આપણે ‘પોતાનું અજવાળું વધારે પ્રકાશી’ શકીશું.

૨૬ જીવન સફર—બધી મુશ્કેલીઓમાં મને દિલાસો મળ્યો

૩૦ અભિવાદન કેટલું મહત્ત્વનું છે!

૩૨ શું તમને યાદ છે?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો