જાન્યુઆરી ૨૫નું અઠવાડિયું
ગીત ૧૬ (224)
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ પાન ૧૬ (ગૌણ મથાળાથી) પાન ૧૮ (ગૌણ મથાળા સુધી)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ન્યાયાધીશો ૫-૭
નં.૧: ન્યાયાધીશો ૭:૧-૧૧
નં.૨: પ્રકટીકરણ ૧૭:૧માં જણાવેલી “મોટી વેશ્યા”ને આપણે કેવી રીતે ઓળખી શકીએ?
નં.૩: કુટુંબનું સભ્ય બીમાર હોય ત્યારે (fy પાન ૧૧૬, ૧૧૭ ફકરા ૧-૪)
□ સેવા સભા:
ગીત ૨૯ (222)
૫ મિ: મંડળની જાહેરાતો.
૧૦ મિ: ફેબ્રુઆરીની ઑફર વિષે જણાવો. ઑફરના સાહિત્યમાંથી થોડી ઘણી જરૂરી માહિતી આપો. ફેબ્રુઆરીનું સાહિત્ય વાપરીને એક દૃશ્ય બતાવો. દૃશ્યમાં ભાઈ અથવા બહેન ઘર ઘરના પ્રચાર સિવાયની બીજી કોઈ રીતમાં સમજી-વિચારીને વ્યક્તિ સાથે બાઇબલ અભ્યાસ શરૂ કરવા પ્રયત્ન કરે છે એ બતાવો.
૨૦ મિ: “શું તમે કાર્ડ ભર્યું છે?” ભાઈ-બહેનો સાથે ચર્ચા. આ ભાગ કોઈ વડીલ લેશે. એક દૃશ્ય બતાવો, જેમાં એક પ્રકાશક ડૉક્ટરને જણાવે છે કે આપણે એડવાન્સ હેલ્થ કેર ડિરેક્ટીવ કાર્ડ કેમ રાખીએ છીએ. તે કાર્ડની એક કૉપી ડૉક્ટરને આપે છે, અને એને તેમની પર્સનલ ફાઈલમાં રાખવા કહે છે. ડૉક્ટર એમ કરવા સહમત થાય છે. અંતમાં છેલ્લો ફકરો વાંચો.
ગીત ૨૧ (164)