જાહેરાતો
◼ ફેબ્રુઆરી માટે સાહિત્ય ઑફર: મંડળમાં આ સાહિત્ય હોય તો તમે ઑફર કરી શકો: ઈઝ ધેર એ ક્રીએટર હુ કેર્સ અબાઉટ યુ?, કૌટુંબિક સુખનું રહસ્ય અને બાઇબલ–ગોડ્સ વર્ડ ઓર મેન્સ? માર્ચ: પવિત્ર બાઇબલ શું શીખવે છે? જો આ પુસ્તક ઘરમાલિકને આપીએ અથવા તેઓ પાસે પહેલેથી આ પુસ્તક હોય તો બાઇબલ અભ્યાસ શરૂ કરવાની કોશિશ કરવી જોઈએ. એપ્રિલ અને મે: ચોકીબુરજ અને સજાગ બનો! એ બંનેની ઑફર કરો. કેટલાક લોકો મેમોરિયલમાં અથવા મંડળની કોઈ ખાસ સભાઓમાં આવ્યા હશે, પણ તેઓ મંડળમાં નિયમિત આવતા નહિ હોય. તમે રસ ધરાવતા લોકોની ફરી મુલાકાત લો ત્યારે આવા લોકોને પણ જરૂર મળવા જાઓ. તેઓને બાઇબલ શું શીખવે છે? એ પુસ્તક આપો અને એમાંથી બાઇબલ અભ્યાસ શરૂ કરવાની કોશિશ કરો.
◼ “જાગતા રહો!” ડિસ્ટ્રીક્ટ સંમેલન ભારતમાં ૧૪ ભાષાઓમાં થઈ ગયું. એમાં કુલ ૯૬૪ ભાઈ-બહેનોએ જાહેરમાં સમર્પણ કર્યું. ૨૭ સંમેલનોની કુલ હાજરી ૪૮,૬૬૯ હતી, જે ગયા વર્ષ કરતાં ૯ ટકા વધારે હતી.
◼ નવું સાહિત્ય મંગાવી શકો:
“કીપ યોરસેલ્ફ ઇન ગોડ્સ લવ”—કન્નડા, તામિલ, તેલુગુ, પંજાબી, બંગાળી, મલયાલમ, હિંદી
◼ નવી ડીવીડી મેળવી શકો:
“કીપ યોરસેલ્ફ ઇન ગોડ્સ લવ”—અમેરિકન સાઇન લેંગ્વેજ
◼ સાહિત્ય ફરીથી મંગાવી શકો:
રીઝનીંગ ફ્રોમ ધ સ્ક્રીપ્ચર્સ—તામિલ