માર્ચ ૧નું અઠવાડિયું
ગીત ૨૯ (222)
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ પાન ૩૫ (ગૌણ મથાળાથી) પાન ૩૮
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: રૂથ ૧-૪
નં.૧: રૂથ ૩:૧-૧૩
નં.૨: દયાળુ બનવાથી થતા લાભ (માથ. ૫:૭)
નં.૩: બાળકોને મદદ કરવી (fy પાન ૧૨૩ ફકરા ૧૬-૧૮)
□ સેવા સભા:
ગીત ૧૬ (224)
૫ મિ: મંડળની જાહેરાતો.
૧૦ મિ: બાઇબલ અભ્યાસ શરૂ કરો. ઉત્તેજન આપતા અનુભવો જણાવો. એક પ્રકાશકનું ઇન્ટર્વ્યૂં લો. તેમને પૂછો કે તમારા વિસ્તારમાં કેવી રજૂઆતો કરવાથી ફાયદો થયો છે? તેમને કેવી રીતે ખબર પડે છે કે ઘરમાલિકને રસ છે? કેવી રીતે બાઇબલ સ્ટડી ઑફર કરી? ફરી મુલાકાતમાં તેમણે કેવી રીતે બાઇબલ અભ્યાસ ઑફર કર્યો, એ દૃશ્યમાં બતાવવા કહો.
૧૦ મિ: મંડળની જરૂરિયાતો.
૧૦ મિ: દૃઢ વિશ્વાસથી સુસમાચાર જણાવવા. ફેબ્રુઆરી ૨૦૦૦ની આપણી રાજ્ય સેવાના ઇન્સર્ટના ફકરા ૧-૫ને આધારે ભાઈ-બહેનો સાથે ચર્ચા.
ગીત ૪ (37)