વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૩/૧૦ પાન ૫
  • માર્ચ ૨૨નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • માર્ચ ૨૨નું અઠવાડિયું
  • ૨૦૧૦ આપણી રાજ્ય સેવા
  • મથાળાં
  • માર્ચ ૨૨નું અઠવાડિયું
૨૦૧૦ આપણી રાજ્ય સેવા
km ૩/૧૦ પાન ૫

માર્ચ ૨૨નું અઠવાડિયું

ગીત ૮ (51)

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

કૌટુંબિક સુખ પાન ૪૫ (ગૌણ મથાળાથી) પાન ૫૦

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: ૧ શમૂએલ ૧૦-૧૩

નં.૧: ૧ શમૂએલ ૧૦:૧૭-૨૭

નં.૨: તમારા પતિનો ધર્મ જુદો હોય તો (fy પાન ૧૨૯-૧૩૨ ફકરા ૩-૯)

નં.૩: શા માટે ઉત્ક્રાંતિનું શિક્ષણ બાઇબલના સુમેળમાં નથી

□ સેવા સભા:

ગીત ૭ (46)

૫ મિ: જાહેરાતો. જરૂર પડે તો મેમોરિયલને લગતી કોઈ ખાસ જાહેરાતો કરો.

૧૫ મિ: એપ્રિલના ચોકીબુરજનો ખાસ અંક ઑફર કરવાની તૈયારી કરીએ. મૅગેઝિનમાંથી થોડી ઘણી માહિતી જણાવો. ભાઈ-બહેનોને પૂછો કે તેઓ વાતચીત શરૂ કરવા કયો પ્રશ્ન પૂછશે? કઈ કલમ વાંચશે? બાઇબલનો આદર કરતા હોય એવા લોકોને જ મૅગેઝિન આપવું જોઈએ. મંડળના વિસ્તારમાં રહેતા બધાં ચર્ચના લોકોને આ મૅગેઝિનની કૉપી આપવામાં આવે એવી ગોઠવણ કરો. પ્રચારમાં કેવી સાવધાની રાખવી જોઈએ, એને ધ્યાનમાં રાખીને બે દૃશ્ય બતાવો.

૧૫ મિ: મેમોરિયલમાં આવતાં લોકોને મદદ કરો. કોઈ વડીલ આ ભાગ લેશે. તે બધાને યાદ દેવડાવશે કે બાઇબલ સ્ટડી, ઠંડા પડી ગયેલા પ્રકાશક (ઇનઍક્ટિવ પબ્લિશર) તેમ જ બીજાઓ જેઓ મેમોરિયલમાં આવ્યા હોય તેઓને કઈ રીતે જોઈતી મદદ કરી શકાય. કેવી રીતે મદદ કરી શકાય એનું કોઈ એક દૃશ્ય બતાવો. (માર્ચ, ૨૦૦૮ની આપણી રાજ્ય સેવાનું પાન ૮ જુઓ.) ભાઈ-બહેનોને મેમોરિયલના બાઇબલ વાંચન વિષે પણ યાદ કરાવો.

ગીત ૯ (53)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો