એપ્રિલ ૨૬નું અઠવાડિયું
ગીત ૧૯ (143)
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ પાન ૬૭ ગૌણ મથાળાથી પાન ૭૧ ગૌણ મથાળા સુધી
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ૧ શમૂએલ ૨૬-૩૧
દેવશાહી સેવા શાળા સમીક્ષા
□ સેવા સભા:
ગીત ૨૯ (222)
૫ મિ: જાહેરાતો.
૧૦ મિ: ચોકીબુરજ અને સજાગ બનો! ઑફર કરવા માટે તૈયારી કરો. એક પાયોનિયર આ બંનેવ મૅગેઝિન કેવી રીતે આપવા એનું એક દૃશ્ય બતાવશે. ભાઈ-બહેનોને પૂછો કે તેઓ લોકોને કયા લેખો બતાવશે, કયા સવાલો પૂછશે અને કઈ કલમો બતાવશે.
૨૦ મિ: “સત્યને સારી રીતે સમજાવો.” સવાલ-જવાબથી ચર્ચા. ચોથા ફકરાની ચર્ચા પછી આ લેખમાં આપેલા સૂચનો મુજબ એક દૃશ્ય બતાવો. બાઇબલ શીખવે છે પુસ્તકનો ઉપયોગ કરીને એક પાયોનિયર બતાવશે કે કઈ રીતે બાઇબલ સ્ટડી શરૂ કરી શકાય.
ગીત ૬ (43)