મે ૩૧નું અઠવાડિયું
ગીત ૮ (51)
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ પાન ૮૭ ગૌણ મથાળાથી ૮૯ સુધી
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ૨ શમૂએલ ૧૬-૧૮
નં.૧: ૨ શમૂએલ ૧૭:૧-૧૩
નં.૨: ઈસુને શા માટે “વિશ્રામવારના પ્રભુ” કહેવામાં આવે છે? (માથ. ૧૨:૮)
નં.૩: ઘરમાંની હિંસાથી થતું નુકસાન (fy પાન ૧૪૭ ફકરા ૧૪-૧૭)
□ સેવા સભા:
ગીત ૫ (45)
૫ મિ: જાહેરાતો.
૧૦ મિ: “સ્ટડી કેવી રીતે ચલાવવી એ બતાવવું.” ટૉક. લેખમાંથી સૂચનો આપ્યા બાદ, દૃશ્ય બતાવો.
૨૦ મિ: “નવા ભાઈ-બહેનોને પ્રચાર કરતા શીખવો.” સવાલ-જવાબથી ચર્ચા. ફકરા પાંચની ચર્ચા કર્યા પછી એક દૃશ્ય બતાવો. એમાં વડીલ કોઈ નવા પ્રકાશક સાથે પ્રચાર કરે છે. પ્રકાશક પોતાની રજૂઆત કરે છે, પણ બાઇબલમાંથી કલમ બતાવતા નથી. ઘરમાલિક સાથે વાત કર્યા પછી, વડીલ પ્રેમાળ રીતે પ્રકાશકને આસપાસના સંજોગો પારખીને બાઇબલ વાપરવા ઉત્તેજન આપે છે.
ગીત ૧૧ (85)