વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૫/૧૦ પાન ૬
  • જૂન ૭નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જૂન ૭નું અઠવાડિયું
  • ૨૦૧૦ આપણી રાજ્ય સેવા
  • મથાળાં
  • જૂન ૭નું અઠવાડિયું
૨૦૧૦ આપણી રાજ્ય સેવા
km ૫/૧૦ પાન ૬

જૂન ૭નું અઠવાડિયું

ગીત ૧૨ (93)

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

કૌટુંબિક સુખ પાન ૯૦-૯૨ગૌણ મથાળા સુધી

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: ૨ શમૂએલ ૧૯-૨૧

નં.૧: ૨ શમૂએલ ૧૯:૧૧-૨૩

નં.૨: ઘરની હિંસા કઈ રીત ટાળવી (fy પાન ૧૪૮, ૧૪૯ ફકરા ૧૮-૨૨)

નં.૩: શેતાન અનેક રીતે લોકોના મન આંધળા કરે છે જેથી તેઓ સત્ય પારખી ન શકે (૨ કોરીં. ૪:૪)

□ સેવા સભા:

ગીત ૨૫ (191)

૫ મિ: જાહેરાતો.

૧૦ મિ: લોકો સમજી શકે એવી રીતે શીખવો. મે ૨૦૦૯ની આપણી રાજ્ય સેવાના પાન એકની માહિતીને આધારે ભાઈ-બહેનો સાથે ચર્ચા.

૧૦ મિ: મંડળની જરૂરિયાતો.

૧૦ મિ: તમારા વિસ્તારમાં અનેક ભાષા બોલતા લોકો હોય તો શું કરશો? જુલાઈ ૨૦૦૩ની આપણી રાજ્ય સેવાના પાન ચારના લેખને આધારે ભાઈ-બહેનો સાથે ચર્ચા. પ્રચાર-વિસ્તારમાં કઈ-કઈ ભાષા બોલતા મંડળો છે? જુદી જુદી ભાષા બોલતા મંડળો કેવી ગોઠવણ કરી શકે, જેથી એક જ વિસ્તારમાં વારંવાર જવાનું ન થાય?

ગીત ૧૮ (130)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો