જાહેરાતો
▪ જુલાઈ અને ઑગસ્ટ માટે સાહિત્ય ઑફર: નીચેની કોઈ પણ ૩૨ પાનની પુસ્તિકા જે સ્ટોકમાં હોય એ આપી શકાય: શું દેવ ખરેખર આપણી કાળજી રાખે છે?, જાગતા રહો!, “જુઓ! હું સઘળી વસ્તુઓ નવી બનાવું છું”, શું તમારે ત્રૈક્યમાં માનવું જોઈએ?, પારાદેશ લાવનાર સરકાર, વોટ હેપન્સ ટુ અસ વેન વી ડાય?, જીવનનો હેતુ શું છે—તમે એ કઈ રીતે મેળવી શકો?, ગુજરી ગયેલાનું દુઃખ સહેવું કઈ રીતે?, સર્વ લોકો માટેનું પુસ્તક, એ સેટીસફાઈંગ લાઇફ હાઉ ટુ અટેઈન ઇટ અને આપણાં કોયડાઓ એઓને હલ કરવામાં આપણને કોણ મદદ કરશે? સપ્ટેમ્બર: પવિત્ર બાઇબલ શું શીખવે છે? બાઇબલ અભ્યાસ શરૂ કરવાનો પ્રયત્ન કરો. ઑક્ટોબર: ચોકીબુરજ અને સજાગ બનો! જો ઘરમાલિક રસ બતાવે તો સાચો માર્ગ કયો છે? પત્રિકા ઑફર કરો અને બાઇબલ અભ્યાસ શરૂ કરવાની કોશિશ કરો.
▪ ૨૦૧૧થી તામિલ અને મલયાલમમાં યરબુક બહાર પાડવામાં આવશે નહિ.