વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૭/૧૦ પાન ૮
  • ઑગસ્ટ ૨નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑગસ્ટ ૨નું અઠવાડિયું
  • ૨૦૧૦ આપણી રાજ્ય સેવા
  • મથાળાં
  • ઑગસ્ટ ૨નું અઠવાડિયું
૨૦૧૦ આપણી રાજ્ય સેવા
km ૭/૧૦ પાન ૮

ઑગસ્ટ ૨નું અઠવાડિયું

ગીત ૬ (43)

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

કૌટુંબિક સુખ પાન ૧૧૬થી ૧૨૦ ગૌણ મથાળા સુધી

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: ૧ રાજાઓ ૧૮-૨૦

નં.૧: ૧ રાજાઓ ૧૮:૨૧-૨૯

નં.૨: કયા અર્થમાં આકાશ અને પૃથ્વી જતાં રહેશે? (પ્રકટી. ૨૧:૧)

નં.૩: અલગ થવા માટે ભૂમિકા (fy પાન ૧૬૦-૧૬૨ ફકરા ૧૭-૨૨)

□ સેવા સભા:

ગીત ૫ (45)

૫ મિ: જાહેરાતો.

૧૦ મિ: પ્રચારકામમાં વધુ કરવાની અમુક રીતો—ભાગ ૩. માર્ચ ૨૦૦૫ની આપણી રાજ્ય સેવાના પાન ૫-૬ની માહિતીને આધારે ટૉક. મંડળમાં સારું ઉદાહરણ બેસાડતા એવાં કોઈ ભાઈનું ઇન્ટરવ્યૂ લો, જે મિનીસ્ટરીયલ ટ્રેનિંગ સ્કૂલમાં ગયા હોય. એનાથી તેમને કેવા ફાયદા થયા એ જણાવવા કહો. જો એવા કોઈ ભાઈ ના હોય તો છપાયેલાં અનુભવોમાંથી કોઈ જણાવી શકો.

૧૦ મિ: મંડળની જરૂરિયાતો.

૧૦ મિ: બાઇબલ અભ્યાસ શરૂ કરવાના અનુભવો. ભાઈ-બહેનો સાથે ચર્ચા. જણાવો કે મંડળ તરીકે બાઇબલ અભ્યાસ શરૂ કરવાનો પ્રયત્ન કરવાથી શું પરિણામ આવ્યું છે. આ કામમાં ભાઈ-બહેનોને જે સારા અનુભવ થયા હોય એ જણાવવા કહો. એક-બે અનુભવો સ્ટેજ પર ભજવવા કહી શકો. અંતે દૃશ્યથી બતાવો કે પહેલી મુલાકાતમાં કેવી રીતે બાઇબલ અભ્યાસ શરૂ કરી શકાય.

ગીત ૨૯ (222)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો