જાહેરાતો
▪ નવેમ્બર માટે સાહિત્ય ઑફર: બાઇબલનો સંદેશો શું છે? આ નવી પુસ્તિકાની સાથે તમે નીચેની કોઈ પણ પુસ્તિકા ઑફર કરી શકો: સર્વ લોકો માટેનું પુસ્તક, એ સેટિસ્ફાઇંગ લાઈફ હાઉ ટુ અટેઈન ઈટ, આપણાં કોયડાઓ એઓને હલ કરવામાં આપણને કોણ મદદ કરશે? અને સ્પિરિટ્સ ઑફ ધ ડેડ—કેન ધે હેલ્પ યુ ઓર હાર્મ યુ? ડુ ધે રીઅલી એગ્ઝિસ્ટ? ડિસેમ્બર: કદી પણ થયા હોય એવા સૌથી મહાન માણસ. જો ઘરમાલિકને બાળકો હોય તો લર્ન ફ્રોમ ધ ગ્રેટ ટીચર પુસ્તક ઑફર કરી શકાય. જાન્યુઆરી: પવિત્ર બાઇબલ શું શીખવે છે? જો ઘરમાલિક પાસે આ પુસ્તક હોય તો કોઈ પણ ૧૯૨ પાનનું પુસ્તક કે જેના પાન પીળા પડી ગયા હોય અથવા ૧૯૯૫ પહેલાં બહાર પડ્યા હોય એ ઑફર કરી શકો. ફેબ્રુઆરી: કૌટુંબિક સુખનું રહસ્ય.