આપણો અહેવાલ
જૂન ૨૦૧૦
જૂન મહિનામાં કુલ ૩૩,૯૮૧ બાઇબલ અભ્યાસો ચલાવવામાં આવ્યા. એના પરથી લાગે છે કે ભવિષ્યમાં પ્રકાશકોની સંખ્યામાં વધારો થશે. આ મહિનામાં ૨,૮૭૯ રેગ્યુલર પાયોનિયર અને ૧,૧૩૩ જેટલા ઓગ્ઝિલરી પાયોનિયર હતા. તેઓએ ઈશ્વરના મકસદ વિષે લોકોને જણાવ્યું છે.