આપણો અહેવાલ
ઑક્ટોબર ૨૦૧૦
તમને એ જાણીને ખૂબ જ ઉત્તેજન મળશે કે ઑક્ટોબરમાં ૩૩,૦૩૭ ભાઈ-બહેનોએ ખુશખબર ફેલાવવામાં ભાગ લીધો હતો. ૩૫,૨૧૩ બાઇબલ અભ્યાસ ચલાવવામાં આવ્યા હતા. અહેવાલ પરથી જોવા મળે છે કે દરેક પ્રકાશકે સરેરાશ ૯.૨ કલાક રિપોર્ટ આપ્યો હતો. આપણા વિસ્તારમાં જોરશોરથી ખુશખબર ફેલાવામાં આવે છે એ જોઈને યહોવાહને કેટલો આનંદ થતો હશે!