વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૫/૧૧ પાન ૩
  • મે ૨૩નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મે ૨૩નું અઠવાડિયું
  • ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
૨૦૧૧ આપણી રાજ્ય સેવા
km ૫/૧૧ પાન ૩

મે ૨૩નું અઠવાડિયું

ગીત ૨૨ (185) અને પ્રાર્થના

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

સૌથી મહાન માણસ: પ્રકરણ ૩૫​—ગૌણ મથાળું “જીવનનો માર્ગ”થી પ્રકરણના અંત સુધી. (૨૫ મિ.)

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: ગીતશાસ્ત્ર ૧૯-૨૫ (૧૦ મિ.)

નં. ૧: ગીતશાસ્ત્ર ૨૩:૧–૨૪:૧૦ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: યહોવાહના ગુણો તેમના મહાન કાર્યોમાં કેવી રીતે દેખાય છે?​—w૦૯ ૩/૧ પાન ૨૫ ફકરા ૭-૯ (૫ મિ.)

નં. ૩: રૂમી ૮:૨૧ના શબ્દો ક્યારે અને કેવી રીતે પૂરા થશે? (૫ મિ.)

□ સેવા સભા:

ગીત ૫ (45)

૧૦ મિ: જાહેરાતો. “પ્લીઝ ફૉલો અપ (S-43) ફૉર્મ ક્યારે ભરવું જોઈએ?” ભાઈ-બહેનો સાથે ચર્ચા.

૧૦ મિ: સારી રીતે બાઇબલ અભ્યાસ ચલાવો​—પ્રાર્થનાથી સ્ટડી શરૂ કરો. માર્ચ, ૨૦૦૫ની આપણી રાજ્ય સેવાના પાન ૮ની માહિતીને આધારે ટૉક. આ ભાગ તૈયાર કરવા માટે જુલાઈ ૧૫, ૨૦૦૨ ચોકીબુરજના પાન ૨૭ ફકરા ૫-૬નો ઉપયોગ કરો. દૃશ્ય બતાવો. એમાં પ્રકાશક પોતાના બાઇબલ અભ્યાસને સમજાવે છે કે ઈસુના નામમાં યહોવાહને કેવી રીતે પ્રાર્થના કરવી.

૧૫ મિ: શું તમે અજમાવ્યું છે? ભાઈ-બહેનો સાથે ચર્ચા. આપણી રાજ્ય સેવામાં આવેલી નીચેની માહિતીને ટૉકમાં આવરો: “સાચો માર્ગ પત્રિકા દરેક પ્રસંગે વાપરો.” (ડિસેમ્બર, ૨૦૧૦ રાજ્ય સેવા) અને “કુટુંબોને મદદ કરવા.” (જાન્યુઆરી, ૨૦૧૧ રાજ્ય સેવા) ભાઈ-બહેનોને પૂછો કે આ લેખોના સૂચનો કઈ રીતે વાપર્યા, કેવાં પરિણામ આવ્યા.

ગીત ૧૯ (143) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો