આપણો અહેવાલ
જાન્યુઆરી ૨૦૧૧
તમને જાણીને ઉત્તેજન મળશે કે જાન્યુઆરીમાં ભારતના કુલ પ્રકાશકોની સંખ્યા નવી ઊંચાઈ પર પહોંચી છે. ૩૩,૩૨૦ પ્રકાશકોએ પ્રચારનો અહેવાલ આપ્યો છે. તેમ જ, નિયમિત પાયોનિયરોમાં પણ વધારો થયો છે. ૩,૦૭૭ પાયોનિયરોએ પ્રચારનો અહેવાલ આપ્યો હતો. કુલ ૧,૯૮,૪૬૦ મૅગેઝિન આપવામાં આવ્યા હતા.