વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧/૧૨ પાન ૩
  • જાન્યુઆરી ૩૦નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જાન્યુઆરી ૩૦નું અઠવાડિયું
  • ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
૨૦૧૨ આપણી રાજ્ય સેવા
km ૧/૧૨ પાન ૩

જાન્યુઆરી ૩૦નું અઠવાડિયું

ગીત ૧૯ (143) અને પ્રાર્થના

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

સૌથી મહાન માણસ: પ્રકરણ ૯૯, ૧૦૦ (૨૫ મિ.)

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: યશાયા ૪૩-૪૬ (૧૦ મિ.)

નં. ૧: યશાયા ૪૫:૧૫-૨૫ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: ઈશ્વરની ધીરજથી આપણને કઈ રીતે તારણ મળે છે?—૨ પીત. ૩:૯, ૧૫ (૫ મિ.)

નં. ૩: કુટુંબમાં કોઈ બીમાર હોય તો તમને એ વિષે કેવું લાગે છે?—fy પાન ૧૧૭-૧૨૦, ફકરા ૫-૯ (૫ મિ.)

□ સેવા સભા:

ગીત ૨૬ (204)

૫ મિ: જાહેરાતો.

૧૦ મિ: સોશિયલ નેટવર્કિંગ વિષે શું ધ્યાન રાખવું જોઈએ?—ભાગ ૧. જાન્યુઆરી-માર્ચ ૨૦૧૨ સજાગ બનો!ના પાન ૧૪-૧૭ની માહિતીને આધારે ટૉક.

૨૦ મિ: “ઇમર્જન્સીમાં કેવી સારવાર લેશો એ શું તમે નક્કી કર્યું છે?” સવાલ-જવાબ. પહેલા બે ફકરાની ચર્ચા કર્યા પછી નવેમ્બર ૨૦૦૬ની આપણી રાજ્ય સેવાના ઇન્સર્ટને આધારે આ બે સવાલ પૂછો: (૧) લોહીના અંશો એટલે શું? એમાંથી બનાવેલી દવા લેવી કે નહિ એ વિષે કેમ દરેકે પોતે નક્કી કરવું જોઈએ? (૨) અમુક વખતે મારા જ લોહીથી મને સારવાર મળતી હોય તો, એ લેવી કે નહિ એનો નિર્ણય કેમ મારે પોતે જ કરવો જોઈએ?

ગીત ૯ (53) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો