ફેબ્રુઆરી ૨૦નું અઠવાડિયું
ગીત ૭ (46) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
સૌથી મહાન માણસ: પ્રકરણ ૧૦૫, ૧૦૬ (૨૫ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: યશાયા ૫૮-૬૨ (૧૦ મિ.)
નં. ૧: યશાયા ૬૧:૧-૧૧ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: યહોવાને સમર્પણ કરવા કેમ પ્રેમ અને શ્રદ્ધા હોવી જરૂરી છે? (૫ મિ.)
નં. ૩: બાળકોને મદદ કરવી—fy પાન ૧૨૩, ફકરા ૧૬-૧૮ (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૨૬ (204)
૧૦ મિ: જાહેરાતો. માર્ચની સાહિત્ય ઑફર જણાવો. એક રજૂઆત દૃશ્યથી બતાવો.
૧૦ મિ: આ કલમોમાંથી શું શીખી શકીએ? ભાઈ-બહેનો સાથે ચર્ચા. ગીતશાસ્ત્ર ૬૩:૩-૮ અને માર્ક ૧:૩૨-૩૯ વાંચો. આ કલમો પ્રચારમાં કઈ રીતે મદદ કરી શકે એની ચર્ચા કરો.
૧૫ મિ: “માર્ચ ૧૭થી સ્મરણપ્રસંગ આમંત્રણ પત્રિકા આપવાનું શરૂ કરીશું.” સવાલ-જવાબ. શક્ય હોય તો, હાજર રહેલા ભાઈ-બહેનોને આમંત્રણ પત્રિકા આપો અને એની ચર્ચા કરો. બીજા ફકરાની ચર્ચા કરતી વખતે દૃશ્યથી બતાવો કે પત્રિકા કઈ રીતે આપી શકાય. ત્રીજા ફકરાની ચર્ચા કરતી વખતે સેવા નિરીક્ષકને પૂછો કે પ્રચાર વિસ્તાર કઈ રીતે આવરવામાં આવશે.
ગીત ૧૨ (93) અને પ્રાર્થના