માર્ચ ૧૨નું અઠવાડિયું
ગીત ૧૭ (127) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
સૌથી મહાન માણસ: પ્રકરણ ૧૧૧ ‘શાણી અને મૂર્ખ કુમારિકાઓ’ ગૌણ મથાળા સુધી (૨૫ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: યિર્મેયા ૫-૭ (૧૦ મિ.)
નં. ૧: યિર્મેયા ૫:૧૫-૨૫ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: તમારા ઘરમાં શાંતિ જાળવો—fy પાન ૧૨૮, ફકરા ૧-૨ (૫ મિ.)
નં. ૩: વિશ્વાસ ભ્રષ્ટ કરનારી બાબતોથી યહોવા કઈ રીતે આપણું રક્ષણ કરે છે? (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૨૨ (185)
૫ મિ: જાહેરાતો.
૧૦ મિ: શીખવવાની કળા વિકસાવીએ—ભાગ ૨. મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકના પાન ૫૭ના ફકરા ત્રણથી પાન ૫૯ ઉપરના ગૌણ મથાળા સુધીની માહિતીને આધારે ટૉક.
૧૦ મિ: હંમેશા પ્રચાર કરવા તૈયાર રહીએ. (હિબ્રૂ ૧૩:૧૫) ઑગસ્ટ ૨૦૧૦ આપણી રાજ્ય સેવાના પાન ૬ની માહિતીને આધારે ભાઈ-બહેનો સાથે ચર્ચા. તેઓને પૂછો કે એમાંથી શું શીખવા મળ્યું.
૧૦ મિ: “મારી યાદગીરીમાં આ કરતા રહો.” સવાલ-જવાબ. સ્મરણપ્રસંગ ક્યાં અને કેટલા વાગ્યે રાખવામાં આવ્યો છે એ મંડળને જણાવો.
ગીત ૧૩ (113) અને પ્રાર્થના