આપણો અહેવાલ
સપ્ટેમ્બર ૨૦૧૧
સપ્ટેમ્બરમાં પ્રકાશકોએ કુલ ૫,૦૬,૪૧૭ કલાકો પ્રચારમાં ગાળ્યા હતા અને ૧,૮૧,૧૮૫ લોકોની ફરી મુલાકાત કરી હતી. ૩૬,૬૭૬ લોકો સાથે અભ્યાસ કરવામાં આવ્યો હતો. એ બતાવે છે કે નમ્ર લોકોને યહોવા વિષે શીખવવામાં ખૂબ મહેનત કરવામાં આવી રહી છે.