સપ્ટેમ્બર ૩નું અઠવાડિયું
ગીત ૧૪ (117) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
ઈશ્વરનો પ્રેમ: પ્રકરણ ૪, ફકરા ૧૨-૨૧, પાન ૪૮નું બૉક્સ (૨૫ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: હઝકીએલ ૩૯-૪૧ (૧૦ મિ.)
નં. ૧: હઝકીએલ ૪૦:૧૭-૩૧ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: કયા અર્થમાં આંખો આપણને ખોટા માર્ગે દોરી જઈ શકે?—ઉત. ૩:૨-૬ (૫ મિ.)
નં. ૩: યહોવા કોની પ્રાર્થના સાંભળે છે? (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૨૫ (191)
૧૦ મિ: ઘરમાલિકને કેવી રીતે સમજાવી શકીએ—ભાગ ૨. મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકનાં પાન ૨૫૩, ફકરા ૩થી પાન ૨૫૪ સુધીની માહિતીને આધારે ચર્ચા. એમાંથી એક-બે મુદ્દા ટૂંકા દૃશ્યથી બતાવો.
૧૦ મિ: મંડળની જરૂરિયાતો.
૧૦ મિ: સપ્ટેમ્બર મહિનામાં મૅગેઝિન કેવી રીતે આપવા એની તૈયારી કરો. ભાઈ-બહેનો સાથે ચર્ચા. તમારા વિસ્તારમાં લાગુ પડતા હોય એવા લેખો પર એક-બે મિનિટમાં ધ્યાન દોરો. પછી ભાઈ-બહેનોને પૂછો કે ચોકીબુરજના શરૂઆતના લેખોમાંથી લોકોનો રસ જગાડવા કેવા પ્રશ્નો પૂછી શકાય. તેમ જ, બાઇબલની કઈ કલમ બતાવી શકાય. દૃશ્યથી બતાવો કે મૅગેઝિન કઈ રીતે આપી શકાય.
ગીત ૪ (37) અને પ્રાર્થના