વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૮/૧૨ પાન ૩
  • મંડળની સભામાં અમુક ફેરફાર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મંડળની સભામાં અમુક ફેરફાર
  • ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
  • સરખી માહિતી
  • પ્રચારની સભાથી એનો હેતુ પૂરો થાય છે
    ૨૦૧૫ આપણી રાજ્ય સેવા
  • ઈશ્વરના આરામમાં પ્રવેશો!
    ૨૦૨૩-૨૦૨૪ સરકીટ સંમેલન કાર્યક્રમ—શાખા પ્રતિનિધિ સાથે
  • આપણું જીવન અને સેવાકાર્ય સભા માટે સૂચનાઓ
    આપણું જીવન અને સેવાકાર્ય સભા માટે સૂચનાઓ
  • યહોવાને પૂરા દિલથી પ્રેમ કરતા રહો
    સરકીટ સંમેલન ૨૦૧૯-૨૦૨૦ માટે કાર્યક્રમ—શાખા પ્રતિનિધિ સાથે
વધુ જુઓ
૨૦૧૨ આપણી રાજ્ય સેવા
km ૮/૧૨ પાન ૩

મંડળની સભામાં અમુક ફેરફાર

સપ્ટેમ્બર ૩ના અઠવાડિયાથી મંડળમાં બાઇબલ અભ્યાસનો સમય ૨૫ને બદલે ૩૦ મિનિટ કરવામાં આવ્યો છે. અભ્યાસ ચલાવનાર ભાઈ અગાઉ શીખી ગયેલા ભાગનું એક મિનિટમાં પુનરાવર્તન કરશે. સેવા સભાનો સમય પણ ૩૫ને બદલે ૩૦ મિનિટ કરવામાં આવ્યો છે. જાહેરાતો માટે અલગથી કોઈ ભાગ લેવામાં આવશે નહિ. કોઈ પણ જાહેરાત હશે તો એ સેવા સભાના પહેલા ભાગની શરૂઆતમાં આવરી લેવામાં આવશે. અમુક ખાસ જાહેરાતો હોય તો એ જણાવવામાં આવશે. સભામાં કયા ભાગ કોણ લેશે એ જણાવવાની જરૂર નથી. પ્રચાર, સફાઈ અને શુભેચ્છાઓને લગતી જાહેરાત કરવી નહિ. (રાજ્ય સેવા ૧૦/૮ પાન ૧, ફકરો ૪) જો કોઈ લાંબી જાહેરાત કરવાની જરૂર પડે, તો સભામાં જેના ભાગ હોય તેઓ પોતાના ભાગ ટૂંકાવી શકે એ માટે પહેલેથી જણાવવું.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો