યહોવાને પૂરા દિલથી પ્રેમ કરતા રહો
સવારે
૯:૪૦ સંગીત
૯:૫૦ ગીત નં. ૨૫ અને પ્રાર્થના
૧૦:૦૦ ‘ઈશ્વર પરનો પ્રેમ તો આ છે’
૧૦:૧૫ યહોવાને પ્રેમ કરવાનો અર્થ થાય, ભાઈ-બહેનોને પ્રેમ કરવો
૧૦:૩૦ ‘પોતાના પર એવો જ પડોશી પર પ્રેમ રાખો’
૧૦:૫૫ ગીત નં. ૪૫ અને જાહેરાતો
૧૧:૦૫ “પ્રેમ અસંખ્ય પાપને ઢાંકે છે”
૧૧:૩૫ સમર્પણ
૧૨:૦૫ ગીત નં. ૪૮
બપોરે
૧:૨૦ સંગીત
૧:૩૦ ગીત નં. ૨૮
૧:૩૫ અનુભવો
૧:૪૫ ચોકીબુરજ સારાંશ
૨:૧૫ પરિસંવાદ: જીવો ત્યાં સુધી યહોવાની સ્તુતિ કરતા રહો
બાળકો
યુવાનો
મોટાઓ
૩:૦૦ ગીત નં. ૯ અને જાહેરાતો
૩:૧૦ યહોવાને પૂરા દિલથી પ્રેમ કરો
૩:૫૫ ગીત નં. ૧૦ અને પ્રાર્થના