ઈશ્વરના આરામમાં પ્રવેશો!
સવારે
૯:૪૦ સંગીત
૯:૫૦ ગીત નં. ૨૦ અને પ્રાર્થના
૧૦:૦૦ ઈશ્વરના આરામમાં પ્રવેશો—કઈ રીતે?
૧૦:૧૫ ‘ઈશ્વરનો સંદેશો જીવંત છે’—કઈ રીતે?
૧૦:૩૦ યહોવા પાસે માર્ગદર્શન માંગતા રહો
૧૦:૫૫ ગીત નં. ૬ અને જાહેરાતો
૧૧:૦૫ જેઓ આજ્ઞા પાળે છે, તેઓને યહોવા આશીર્વાદ આપે છે
૧૧:૩૫ સમર્પણ અને બાપ્તિસ્મા
૧૨:૦૫ ગીત નં. ૨૭
બપોરે
૧:૨૦ સંગીત
૧:૩૦ ગીત નં. ૧૧
૧:૩૫ અનુભવો
૧:૪૫ ચોકીબુરજ સારાંશ
૨:૧૫ પરિસંવાદ: તેઓ યહોવાના દિલને ખુશ કરે છે
• યુવાનો
• બહેનો
• વૃદ્ધ ભાઈ-બહેનો
૩:૦૦ ગીત નં. ૬૦ અને જાહેરાતો
૩:૧૦ યહોવાની સેવામાં આનંદ મેળવો
૩:૫૫ ગીત નં. ૫૪ અને પ્રાર્થના