યહોવાનું દિલ આનંદથી ભરી દો!
સવારે
૯:૩૦ સંગીત
૯:૪૦ ગીત નં. ૩૪ અને પ્રાર્થના
૯:૫૦ યહોવાનું દિલ આનંદથી ભરી દો!
૧૦:૦૫ પરિસંવાદ: યહોવાના ચાર ખાસ ગુણો બતાવો
• ન્યાય
• શક્તિ
• ડહાપણ
• પ્રેમ
૧૧:૦૫ ગીત નં. ૧૪૦ અને જાહેરાતો
૧૧:૧૫ ‘ઘણાં ફળ આપીને’ ઈશ્વરને મહિમા આપો
૧૧:૩૦ સમર્પણ અને બાપ્તિસ્મા
૧૨:૦૦ ગીત નં. ૧૧
બપોરે
૧:૧૦ સંગીત
૧:૨૦ ગીત નં. ૨૭ અને પ્રાર્થના
૧:૩૦ જાહેર પ્રવચન:તમે ઈશ્વરના દિલને આનંદથી ભરી શકો!—કઈ રીતે?
૨:૦૦ ચોકીબુરજ સારાંશ
૨:૩૦ ગીત નં. ૪૨ અને જાહેરાતો
૨:૪૦ પરિસંવાદ: યહોવાને ખુશ કરો . . .
• તમારા વ્યક્તિગત જીવનમાં
• તમારા કુટુંબમાં
• તમારા મંડળમાં
• તમારા અડોશ-પડોશમાં
૩:૪૦ ‘યહોવા તરફથી મળતો આનંદ, તમારી તાકાત છે’
૪:૧૫ ગીત નં. ૧૪ અને પ્રાર્થના