‘ધ્યાનથી સાંભળો કે પવિત્ર શક્તિ મંડળોને શું કહે છે’
સવારે
૯:૪૦ સંગીત
૯:૫૦ ગીત નં. ૧ અને પ્રાર્થના
૧૦:૦૦ ‘ધ્યાનથી સાંભળો કે પવિત્ર શક્તિ શું કહે છે’—કઈ રીતે?
૧૦:૧૫ “તું નિરાશ થઈ ગયો નથી”
૧૦:૩૦ “ગભરાઈશ નહિ”
૧૦:૫૫ ગીત નં. ૭૩ અને જાહેરાતો
૧૧:૦૫ “મારા પરની તારી શ્રદ્ધા ડગી નહિ”
૧૧:૩૫ સમર્પણ: તમારા સમર્પણનો શું અર્થ થાય?
૧૨:૦૫ ગીત નં. ૭૯
બપોરે
૧:૨૦ સંગીત
૧:૩૦ ગીત નં. ૧૨૬
૧:૩૫ અનુભવો
૧:૪૫ ચોકીબુરજ સારાંશ
૨:૧૫ પરિસંવાદ: આ સલાહ કઈ રીતે પાળીએ
• “તમારી પાસે જે છે એને વળગી રહેજો”
• ‘સાવધ થાઓ! પોતાને મજબૂત કરો’
• “મેં તારી આગળ દરવાજો ખુલ્લો મૂક્યો છે”
૩:૦૦ ગીત નં. ૭૬ અને જાહેરાતો
૩:૧૦ “ઉત્સાહી થા”
૩:૫૫ ગીત નં. ૧૨૯ અને પ્રાર્થના