તમારી શ્રદ્ધા મજબૂત કરો!
સવારે
૯:૪૦ સંગીત
૯:૫૦ ગીત નં. ૫૪ અને પ્રાર્થના
૧૦:૦૦ આપણે કેમ હમણાં શ્રદ્ધા મજબૂત કરવી જોઈએ?
૧૦:૧૫ શું તમે “અદ્રશ્ય ઈશ્વરને” જોઈ શકો છો?
૧૦:૩૦ “સંદેશો સાંભળ્યા પછી જ વ્યક્તિ શ્રદ્ધા મૂકે છે”
૧૦:૫૫ ગીત નં. ૩૮ અને જાહેરાતો
૧૧:૦૫ ‘પવિત્ર શક્તિથી ઉત્પન્ન થતો ગુણ—શ્રદ્ધા’
૧૧:૩૫ સમર્પણ અને બાપ્તિસ્મા
૧૨:૦૫ ગીત નં. ૪૮
બપોરે
૧:૨૦ સંગીત
૧:૩૦ ગીત નં. ૧૫૨
૧:૩૫ અનુભવો
૧:૪૫ ચોકીબુરજ સારાંશ
૨:૧૫ પરિસંવાદ: શ્રદ્ધા મજબૂત કરવામાં બીજાઓને મદદ કરો
• તમારા બાળકોને
• તમારા બાઇબલ વિદ્યાર્થીઓને
• તમારા મંડળના ભાઈ-બહેનોને
૩:૦૦ ગીત નં. ૬૦ અને જાહેરાતો
૩:૧૦ ‘આપણા મુખ્ય આગેવાન અને આપણી શ્રદ્ધાને પૂર્ણ કરનાર પર પૂરું ધ્યાન આપીએ’
૩:૫૫ ગીત નં. ૪૩ અને પ્રાર્થના