ડિસેમ્બર ૧૭નું અઠવાડિયું
ગીત ૪ (37) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
ઈશ્વરનો પ્રેમ: પ્રકરણ ૮, ફકરા ૧૧-૧૮ (૩૦ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ઝખાર્યા ૧-૮ (૧૦ મિ.)
નં. ૧: ઝખાર્યા ૮:૧-૧૩ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: યહોવા વિશ્વના રાજા છે એ કઈ રીતે બતાવી શકીએ?—ગીત. ૭૩:૨૮ (૫ મિ.)
નં. ૩: પ્રેમ અને આત્મત્યાગ—fy પાન ૧૭૫-૧૭૬, ફકરા ૬-૮ (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૧૭ (127)
૫ મિ: “મૅગેઝિન આપવાના અમુક વિચારો.” ભાઈ-બહેનો સાથે ચર્ચા.
૧૦ મિ: સંદેશો જે આપણે જણાવો જ જોઈએ—“ઈશ્વરનું ભય રાખ અને તેની આજ્ઞાઓ પાળ.” મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકના પાન ૨૭૨થી ૨૭૫ના ગૌણ મથાળા સુધીની માહિતીના આધારે ઉત્તેજનભરી ટૉક.
૧૫ મિ: શું તમે અજમાવ્યું છે? ભાઈ-બહેનો સાથે ચર્ચા. આપણી રાજ્ય સેવામાં આવેલી માહિતીને ટૉકમાં આવરો: “વેપારી વિસ્તારમાં હિંમતથી પ્રચાર કરીએ” (માર્ચ, ૨૦૧૨ રાજ્ય સેવા), “ભગવાનનું સાંભળવા લોકોને મદદ કરો” (જુલાઈ, ૨૦૧૨ રાજ્ય સેવા), અને “શું તમે સાંજના સમયે પ્રચાર કરી શકો?” (ઑક્ટોબર, ૨૦૧૨ રાજ્ય સેવા). ભાઈ-બહેનોને પૂછો કે આ લેખોના સૂચનો કઈ રીતે વાપર્યાં અને એનાથી તેઓને કેવો લાભ થયો.
ગીત ૧૨ (93) અને પ્રાર્થના