જાન્યુઆરી ૨૮નું અઠવાડિયું
ગીત ૨૫ (191) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
ઈશ્વરનો પ્રેમ: પ્રકરણ ૧૦, ફકરા ૯-૧૫, પાન ૧૩૦ બૉક્સ (૩૦ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: માથ્થી ૧૬-૨૧ (૧૦ મિ.)
નં. ૧: માથ્થી ૧૭:૨૨–૧૮:૧૦ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: યહોવાના કયા “સારાં વચનો”ને યહોશુઆએ પૂરાં થતાં જોયાં?—યહો. ૨૩:૧૪ (૫ મિ.)
નં. ૩: પ્રલયમાંથી સારા લોકો બચી જાય છે—bm પાન ૬ (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૨ (15)
૧૦ મિ: આ કલમોમાંથી શું શીખી શકીએ? ભાઈ-બહેનો સાથે ચર્ચા. માથ્થી ૬:૧૯-૩૪ વાંચો. આ કલમો આપણને પ્રચારમાં કઈ રીતે મદદ કરી શકે એની ચર્ચા કરો.
૨૦ મિ: “બાઇબલ અભ્યાસમાં આખું કુટુંબ કઈ રીતે સાથ આપી શકે?” એક કુટુંબ ચર્ચા કરે છે. તેઓ બાઇબલ વાંચન અને અભ્યાસ માટેના સૂચનો આ લેખોમાંથી કેવી રીતે લાગુ પાડશે એની ચર્ચા કરે છે: મે ૧૫, ૧૯૯૬નું ચોકીબુરજ પાન ૧૪-૧૫ અને જાન્યુઆરી ૧, ૧૯૯૩નું ચોકીબુરજ પાન ૨૭-૨૮.
ગીત ૪ (37) અને પ્રાર્થના