વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૪/૧૩ પાન ૩-૪
  • દેવશાહી સેવા શાળા સમીક્ષા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • દેવશાહી સેવા શાળા સમીક્ષા
  • ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
૨૦૧૩ આપણી રાજ્ય સેવા
km ૪/૧૩ પાન ૩-૪

દેવશાહી સેવા શાળા સમીક્ષા

એપ્રિલ ૨૯, ૨૦૧૩થી શરૂ થતા અઠવાડિયામાં નીચેના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે. દર અઠવાડિયે શાળામાં કયા પ્રશ્નની ચર્ચા થશે એની તારીખ આપી છે, જેથી એ પ્રશ્નનું સંશોધન કરી શકીએ.

૧. લગ્‍નજીવન વિશે ઈસુએ માર્ક ૧૦:૬-૯માં કઈ ગંભીર બાબત યાદ કરાવી હતી? [માર્ચ ૪, w૦૮ ૨/૧ પાન ૩૨ ફકરો ૮]

૨. યહોવાહની પૂરા-જીવથી સેવા કરવાનો અર્થ શું થાય છે? (માર્ક ૧૨:૩૦) [માર્ચ ૪, w૯૭ ૧૦/૧૫ પાન ૧૩ ફકરો ૪]

૩. માર્ક ૧૩:૮ કયા ‘મહાદુઃખો’ વિશે વાત કરે છે? [માર્ચ ૧૧, w૦૮ ૩/૧ પાન ૧૮ ફકરો ૨]

૪. શું મરિયમ તેના અંડકોષને લીધે ગર્ભવતી થઈ હતી? (લુક ૧:૩૫) [માર્ચ ૧૮, w૦૮ ૩/૧ પાન ૩૦ ફકરો ૫]

૫. શેતાન આપણી વફાદારી તોડવા “યોગ્ય સમય” શોધતો ફરે છે, એ હકીકત આપણને શું કરવા પ્રેરે છે? (લુક ૪:૧૩, ઈઝી-ટુ-રીડ વર્ઝન) [માર્ચ ૨૫, w૧૧ ૧/૧ પાન ૨૬ ફકરો ૧૦]

૬. લુક ૬:૨૭, ૨૮ના શબ્દો આપણને કઈ રીતે લાગુ પડે છે? [માર્ચ ૨૫, w૦૮ ૫/૧ પાન ૧૨ ફકરો ૪]

૭. એક માણસ લોકોમાંથી ભૂતો કાઢતો હતો, પણ તે ઈસુ સાથે ફરતો ન હતો. તો ઈસુએ શા માટે તેને રોક્યો નહિ? (લુક ૯:૪૯, ૫૦) [એપ્રિ. ૧, w૦૮ ૩/૧ પાન ૩૧ ફકરો ૩]

૮. ઈસુના શિષ્યોએ કઈ રીતે પોતાના સગાં-વહાલાંનો ‘દ્વેષ’ કરવાનો હતો? (લુક ૧૪:૨૬) [એપ્રિ. ૧૫, w૦૮ ૩/૧ પાન ૩૨ ફકરો ૧; w૯૨ ૧૦/૧ પાન ૨૧ ફકરા ૩-૫]

૯. “સૂરજ, ચંદ્ર તથા તારાઓમાં ચિહ્‍નો થશે” એની મનુષ્યો પર કેવી અસર થશે? (લુક ૨૧:૨૫) [એપ્રિ. ૨૨, w૯૭ ૪/૧ પાન ૧૫ ફકરા ૮-૯]

૧૦. આપણા પર આકરી મુશ્કેલીઓ આવે ત્યારે ઈસુની જેમ પ્રાર્થના કરવા શું કરવું જોઈએ? (લુક ૨૨:૪૪) [એપ્રિ. ૨૯, w૦૭ ૮/૧ પાન ૬ ફકરો ૨]

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો