વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૪/૧૩ પાન ૪
  • મે ૬નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મે ૬નું અઠવાડિયું
  • ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
૨૦૧૩ આપણી રાજ્ય સેવા
km ૪/૧૩ પાન ૪

મે ૬નું અઠવાડિયું

ગીત ૮ (51) અને પ્રાર્થના

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

ઈશ્વરનો પ્રેમ: પ્રકરણ ૧૪, ફકરા ૧૫-૧૯, પાન ૧૯૧ બૉક્સ (૩૦ મિ.)

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: યોહાન ૧-૪ (૧૦ મિ.)

નં. ૧: યોહાન ૩:૨૨-૩૬ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: ‘ઈશ્વરની શક્તિથી ચાલવાનો’ અર્થ શું થાય?—ગલા. ૫:૧૬ (૫ મિ.)

નં. ૩: સારા અને ખરાબ રાજાઓ—bm પાન ૧૬ (૫ મિ.)

□ સેવા સભા:

ગીત ૧૧ (85)

૧૫ મિ: મે મહિનામાં મૅગેઝિન કઈ રીતે આપવા એની તૈયારી કરો. ચર્ચા. એકાદ મિનિટમાં જણાવો કે એપ્રિલ-જૂનનું સજાગ બનો! મૅગેઝિન તમારા પ્રચાર વિસ્તારમાં કઈ રીતે લોકોમાં રસ જગાડી શકે. સજાગ બનો!નો મુખ્ય વિષય બતાવીને ભાઈ-બહેનોને પૂછો કે લોકોનો રસ જગાડવા કેવા પ્રશ્નો પૂછી શકાય. તેમ જ, બાઇબલની કઈ કલમ બતાવી શકાય. દૃશ્યથી બતાવો કે મૅગેઝિનો કઈ રીતે આપી શકાય.

૧૫ મિ: મંડળની જરૂરિયાતો.

ગીત ૨૩ (187) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો