જૂન ૧૭નું અઠવાડિયું
ગીત ૧૧ (85) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
ઈશ્વરનો પ્રેમ: પ્રકરણ ૧૬, ફકરા ૧૫-૨૨, પાન ૨૨૨ બૉક્સ (૩૦ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: પ્રેરિતોનાં કૃત્યો ૫-૭ (૧૦ મિ.)
નં. ૧: પ્રેરિતોનાં કૃત્યો ૫:૧૭-૩૨ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: યહોવા ઓળખે માટે વ્યક્તિએ શું કરવું જોઈએ?—૨ તીમો. ૨:૧૯ (૫ મિ.)
નં. ૩: ઈસુ જણાવે છે કે ભાવિમાં શું બનશે—bm પાન ૨૨ (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૧ (13)
૧૦ મિ: ઘરમાલિકને કેવી રીતે માન બતાવી શકીએ. મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકના પાન ૧૯૦, ફકરા ૧થી પાન ૧૯૨, ફકરા એકની માહિતીને આધારે ટૉક. એક ટૂંકું દૃશ્ય બતાવો કે પ્રકાશક ઘરમાલિકને માન બતાવતા નથી. પછીના દૃશ્યમાં બતાવો કે આ વખતે પ્રકાશક ઘરમાલિક સાથે માનથી વર્તે છે.
૧૦ મિ: તમારા બાઇબલ વિદ્યાર્થીને પ્રકાશક બનવા મદદ કરો. ઓર્ગેનાઈઝ્ડ પુસ્તકના પાન ૭૮, ફકરા ૩થી પાન ૮૦ના છેલ્લા મુદ્દા સુધીની માહિતીને આધારે ચર્ચા.
૧૦ મિ: “યહોવાનો આભાર માનવાની તકમાં વધારો.” સવાલ-જવાબ. સરકીટ નિરીક્ષકની મુલાકાત દરમિયાન સહાયક પાયોનિયરીંગ કર્યું હોય એવા એક કે બે ભાઈ-બહેનનું ટૂંકું ઇન્ટરવ્યૂ લો.
ગીત ૨૭ (212) અને પ્રાર્થના