આપણો અહેવાલ
માર્ચ ૨૦૧૩
સ્મરણપ્રસંગની ઝુંબેશ પર યહોવાનો ચોક્કસ આશીર્વાદ હતો. આ વર્ષે ૧,૦૮,૪૬૭ લોકો સ્મરણપ્રસંગમાં આવ્યા હતા. માર્ચનો અહેવાલ બતાવે છે કે આપણાં કાર્યનાં અનેક પાસાઓમાં વધારો થયો છે. કુલ ૩૭,૨૪૮ પ્રકાશકો છે, એમાં ૪,૧૬૧ નિયમિત પાયોનિયરો છે. તેમ જ, ૫૦,૩૪૭ બાઇબલ અભ્યાસ ચલાવવામાં આવ્યા છે.