સપ્ટેમ્બર ૧૬નું અઠવાડિયું
ગીત ૨૩ (187) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
બાઇબલ શીખવે છે: પ્રકરણ ૩, ફકરા ૧૫-૨૪ (૩૦ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ૨ કોરીંથી ૧-૭ (૧૦ મિ.)
નં. ૧: બીજો કોરીંથી ૧:૧૫–૨:૧૧ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: પ્રથમ પુરૂષ અને સ્ત્રી—my વાર્તા ૩ (૫ મિ.)
નં. ૩: ‘યહોવાના નામ પર વિશ્વાસ રાખવા’ શું કરવું જોઈએ?—સફા. ૩:૧૨ (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૨૮ (221)
૧૫ મિ: તમે પ્રચારમાં એકલા હો ત્યારે. ચર્ચા. (૧) આપણે પ્રચારમાં એકલા હોઈએ ત્યારે આનંદ જાળવી રાખવા શું મદદ કરશે? (૨) આપણે ફરી મુલાકાતો એકલા કરતા હોઈએ ત્યારે કઈ સાવધાની રાખવી જોઈએ? (૩) પ્રચારમાં જવાના હોઈએ એ દિવસે પ્રચારની સભા ન હોય તો, કઈ રીતે મંડળના ભાઈ-બહેનોનો સાથ-સહકાર મેળવી શકીએ? (૪) એકલું કામ કરવું સલામત હોય ત્યારે એમ કરવાથી કયા લાભો થશે?
૧૫ મિ: “યુવાનો—યહોવાની સેવામાં તમે કેવા ધ્યેયો બાંધ્યાં છે?” સવાલ-જવાબ. ત્રીજા ફકરાની ચર્ચા કર્યા પછી એક ભાઈ અથવા બહેનનું ઇન્ટરવ્યૂ લો જેમણે નાની ઉંમરે પૂરા સમયનું સેવાકાર્ય શરૂ કર્યું હતું.
ગીત ૧૧ (85) અને પ્રાર્થના