ઑક્ટોબર ૧૪નું અઠવાડિયું
ગીત ૧૩ (113) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
બાઇબલ શીખવે છે: પ્રકરણ ૪, ફકરા ૧૩-૨૨ (૩૦ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ફિલિપી ૧–કોલોસી ૪ (૧૦ મિ.)
નં. ૧: ફિલિપી ૩:૧૭–૪:૯ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: એક હિંમતવાન માણસ—my વાર્તા ૭ (૫ મિ.)
નં. ૩: લાલચો પર જીત મેળવવા પ્રાર્થના કઈ રીતે મદદ કરી શકે?—લુક ૧૧:૯-૧૩; યાકૂ. ૧:૫ (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૧૯ (143)
૧૫ મિ: આપણી આંતરરાષ્ટ્રીય એકતા યહોવાને મહિમા આપે છે. ઓર્ગેનાઈઝ્ડ પુસ્તકના પાન ૧૬૫, ફકરા ૨થી લઈને ૧૬૮ના ગૌણ મથાળા સુધીની માહિતીને આધારે ટૉક. યહોવાના સાક્ષીઓના પ્રેમ અને એકતાને લીધે સારી સાક્ષી મળી હોય એવા અનુભવો આપણાં સાહિત્યમાંથી ભાઈબહેનોને જણાવવા કહો.
૧૫ મિ: “ખુશખબર જણાવીએ—સંજોગો પારખીને.” સવાલ જવાબ. ત્રીજા ફકરાની ચર્ચા કર્યા પછી બે ટૂંકાં દૃશ્યથી બતાવો કે ઘરમાલિકના સંજોગોને ધ્યાનમાં લઈને કઈ રીતે રજૂઆતમાં ફેરફાર કરી શકાય. એ ફેરફારને બતાવ્યા પછી દૃશ્યને રજૂઆતની શરૂઆતમાં કે અંતે સમાપ્ત કરી શકાય.
ગીત ૨૦ (162) અને પ્રાર્થના