વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧૦/૧૩ પાન ૨
  • ઑક્ટોબર ૨૧નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑક્ટોબર ૨૧નું અઠવાડિયું
  • ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
૨૦૧૩ આપણી રાજ્ય સેવા
km ૧૦/૧૩ પાન ૨

ઑક્ટોબર ૨૧નું અઠવાડિયું

ગીત ૧૨ (93) અને પ્રાર્થના

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

બાઇબલ શીખવે છે: પ્રકરણ ૫, ફકરા ૧-૮ (૩૦ મિ.)

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: ૧ થેસ્સાલોનીકી ૧–૨ થેસ્સાલોનીકી ૩ (૧૦ મિ.)

નં. ૧: ૧ થેસ્સાલોનીકી ૨:૯-૨૦ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: સુલેમાનના સારાં અને ખરાબ કામમાંથી આપણે શું શીખી શકીએ છીએ?—રોમ. ૧૫:૪ (૫ મિ.)

નં. ૩: પૃથ્વી પર રાક્ષસો—my વાર્તા ૮ (૫ મિ.)

□ સેવા સભા:

ગીત ૧૧ (85) 

૧૫ મિ: આ કલમોમાંથી શું શીખી શકીએ? ચર્ચા. માર્ક ૧:૪૦-૪૨, માર્ક ૭:૩૨-૩૫ અને લુક ૮:૪૩-૪૮ વાંચો. આ કલમો પ્રચારમાં કઈ રીતે મદદ કરી શકે એની ચર્ચા કરો.

૧૫ મિ: “બાળકોને શીખવવા આપણી વેબસાઇટનો ઉપયોગ કરીએ.” સવાલ-જવાબ. ત્રીજા ફકરાની ચર્ચા કરતી વખતે સમજાવો કે ‘માબાપોને માર્ગદર્શન’ મથાળું ક્યાં શોધવું અને ત્યાં આપેલાં સૂચનોનું એક ઉદાહરણ આપો. ચોથા ફકરાની ચર્ચા કરતી વખતે ભાઈ-બહેનોને પૂછો કે તેઓએ કુટુંબ તરીકેની ભક્તિમાં આપણી વેબસાઇટનો કેવો ઉપયોગ કર્યો છે.

ગીત ૨૮ (221) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો