જાન્યુઆરી ૧૯નું અઠવાડિયું
ગીત ૧૧ (85) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ: પ્રકરણ ૭, ફકરા ૧૯-૨૭, પાન ૮૯ બૉક્સ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ન્યાયાધીશો ૧-૪ (૮ મિ.)
નં. ૧: ન્યાયાધીશો ૩:૧-૧૧ (૩ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: તમે ઈશ્વર વિશે કઈ રીતે શીખી શકો?—igw પાન ૪ ફકરા ૧-૪ (૫ મિ.)
નં. ૩: અહીથોફેલ—વિષય: દગાખોરોની યોજનાઓને યહોવા નિષ્ફળ બનાવે છે—૨ શમૂ. ૧૫:૧૨, ૩૧-૩૪; ૧૬:૧૫, ૨૧, ૨૩; ૧૭:૧-૧૪, ૨૩ (૫ મિ.)
સેવા સભા:
મહિનાનો ધ્યેય: ‘નમ્રતાથી પ્રભુની સેવા કરીએ.’—પ્રે.કૃ. ૨૦:૧૯.
ગીત ૫ (45)
૧૫ મિ: ઈશ્વરનું વચન શક્તિશાળી છે. નવેમ્બર ૧૫, ૨૦૦૩ ચોકીબુરજનું પાન ૧૧, ફકરા ૧૩-૧૭ની માહિતીને આધારે ટૉક. બાઇબલની સલાહ પાળીને લોકોએ કઈ રીતે પોતાના જીવનમાં ફેરફાર કર્યા એ વિશે અનુભવ જણાવો. પ્રચારના બધાં પાસાંમાં બાઇબલનો સમજી-વિચારીને ઉપયોગ કરવા દરેકને ઉત્તેજન આપો.
૧૫ મિ: “સારી રીતે શીખવવા પ્રગતિ કરતા રહીએ.” સવાલ-જવાબ.
ગીત ૧૯ (143) અને પ્રાર્થના