વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ માર્ચ પાન ૨
  • માર્ચ ૭-૧૩

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • માર્ચ ૭-૧૩
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ માર્ચ પાન ૨

માર્ચ ૭-૧૩

એસ્તેર ૬–૧૦

  • ગીત ૩૩ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “યહોવા અને તેમના લોકો માટે એસ્તેર નિઃસ્વાર્થ રીતે વર્ત્યાં”: (૧૦ મિ.)

    • એસ્તે ૮:૩, ૪—એસ્તેરનું જીવન સલામત હોવા છતાં, તેમણે બીજાઓ માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો (ia-E ૧૪૩ ¶૨૪-૨૫; w૮૬-E ૩/૧૫ ૨૫ ¶૯)

    • એસ્તે ૮:૫—અહાશ્વેરોશ સાથે એસ્તેરે કુશળતાથી વાત કરી (w૦૬ ૩/૧ ૬ ¶૮)

    • એસ્તે ૮:૧૭—ઘણા લોકો યહુદી બન્યા (w૦૬ ૩/૧ ૬ ¶૩)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • એસ્તે ૮:૧, ૨—યાકૂબે મરણપથારીએ ભાખ્યું હતું કે, બિન્યામીન “સંધ્યાકાળે લૂટ વહેંચશે” એ કઈ રીતે પૂરું થયું? (ia-E ૧૪૨ બૉક્સ; w૧૨-E ૧/૧ ૨૯ બૉક્સ)

    • એસ્તે ૯:૧૦, ૧૫, ૧૬—બહાર પડેલા હુકમ અનુસાર યહુદી પોતાના દુશ્મનનું ધન લૂંટી શકતાં હતાં. પણ તેઓએ એમ કેમ ન કર્યું? (w૦૬ ૩/૧ ૬ ¶૪)

    • આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?

    • આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?

  • બાઇબલ વાંચન: એસ્તે ૮:૧-૯ (૪ મિ. કે એનાથી ઓછું)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • આ મહિનાની રજૂઆત તૈયાર કરીએ: (૧૫ મિ.) ચર્ચા. આપેલી દરેક રજૂઆતનો વીડિયો બતાવો અને એના મુખ્ય મુદ્દાની ચર્ચા કરો. પછી, “સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—પોતાના શબ્દોમાં રજૂઆત તૈયાર કરીએ” લેખની ચર્ચા કરો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૨૧

  • “નવા લોકોને પ્રેમથી આવકારીએ”: (૧૫ મિ.) ચર્ચા. ગયા વર્ષે સ્મરણપ્રસંગમાં આવેલા નવા લોકોને પ્રેમથી આવકારવાને લીધે પ્રકાશકોને થયેલા અનુભવ વિશે જણાવવા કહો. થયેલા કોઈ સારા અનુભવનું દૃશ્ય બતાવો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: bm પાઠ ૨૦ (૩૦ મિ.)

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૧૪૭ (૮) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો