વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ માર્ચ પાન ૧
  • રજૂઆતની એક રીત

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • રજૂઆતની એક રીત
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • ઈશ્વરનું રાજ્ય શું છે?
  • ઈશ્વરનું રાજ્ય શું છે?
  • સ્મરણપ્રસંગ પત્રિકા
  • રજૂઆત મારા શબ્દોમાં
  • રજૂઆતની એક રીત
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • પત્રિકા આપતા આમ કહી શકીએ
    ૨૦૧૫ આપણી રાજ્ય સેવા
  • રજૂઆતની એક રીત
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • રજૂઆતની એક રીત
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ માર્ચ પાન ૧
ઈસુના મરણને યાદ કરતો પ્રસંગ

જર્મનીમાં યોજાયેલો ઈસુનો સ્મરણપ્રસંગ

રજૂઆતની એક રીત

ઈશ્વરનું રાજ્ય શું છે?

(T-36) પત્રિકા | ઈશ્વરનું રાજ્ય શું છે?

સવાલ: શું તમને લાગે છે કે, દુઃખ, મરણ અને આંસુઓ વગરનું જીવન આવી શકે? [ઘરમાલિક રસ બતાવે તો જણાવો] જુઓ, ઈશ્વરે શું વચન આપ્યું છે.

શાસ્ત્રવચન: પ્રક ૨૧:૩, ૪

આમ કહો: આ પત્રિકામાં એનો જવાબ આપવામાં આવ્યો છે.

ઈશ્વરનું રાજ્ય શું છે?

સવાલ: શું તમને સૌથી સારા રાજ વિશે જાણવું ગમશે? [ઘરમાલિક રસ બતાવે તો કલમ વાંચો.]

શાસ્ત્રવચન: દા ૨:૪૪

આમ કહો: આ પત્રિકા એ વિશે વધુ માહિતી આપે છે.

સ્મરણપ્રસંગ પત્રિકા

૨૦૧૬માં ઈસુના સ્મરણપ્રસંગ માટે આમંત્રણ

આમ કહો: અમે ખૂબ જ મહત્ત્વના પ્રસંગ માટે આમંત્રણ આપી રહ્યા છીએ. [ઘરમાલિકને આમંત્રણ પત્રિકા આપો.] માર્ચ ૨૩ના રોજ આખી દુનિયામાં લાખો લોકો ઈસુ ખ્રિસ્તના મરણને યાદ કરવા ભેગા મળશે. તેમના મરણથી આપણને કેવા આશીર્વાદો મળે છે એ વિશે બાઇબલ આધારિત પ્રવચન, તદ્દન ફ્રીમાં સાંભળવા અમે તમને આમંત્રણ આપીએ છીએ. આ ખાસ પ્રસંગ ક્યાં અને કયા સમયે યોજાશે એ અહીં જણાવ્યું છે. તમે જરૂર આવજો.

રજૂઆત મારા શબ્દોમાં

ઉપર આપેલા દાખલા પ્રમાણે જાતે જ પ્રચારની રજૂઆત તૈયાર કરો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો