વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ મે પાન ૬
  • મે ૨૩-૨૯

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મે ૨૩-૨૯
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ મે પાન ૬

મે ૨૩-૨૯

ગીતશાસ્ત્ર ૧૯-૨૫

  • ગીત ૪૩ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “ભવિષ્યવાણીઓ મસીહ વિશે વિગતવાર જણાવે છે”: (૧૦ મિ.)

    • ગી ૨૨:૧—એવું લાગી શકે કે ઈશ્વરે મસીહને છોડી દીધા છે (w૧૧ ૮/૧ ૧૭ ¶૧૬)

    • ગી ૨૨:૭, ૮—મસીહની મશ્કરી કરવામાં આવશે (w૧૧ ૮/૧ ૧૭ ¶૧૩)

    • ગી ૨૨:૧૮—ખ્રિસ્તના કપડાં માટે ચિઠ્ઠીઓ નાખવામાં આવશે (w૧૧ ૮/૧ ૧૭ ¶૧૪)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • ગી ૧૯:૧૪—આ કલમમાંથી આપણે શું શીખી શકીએ? (w૦૬ ૬/૧ ૪ ¶૧૭; w૦૩ ૨/૧ ૯ ¶૭, ૮)

    • ગી ૨૩:૧, ૨—કઈ રીતે યહોવા એક પ્રેમાળ ઘેટાંપાળક છે? (w૦૫ ૧૧/૧ ૧૭ ¶૮; w૦૨ ૯/૧૫ ૩૨ ¶૧-૨)

    • આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?

    • આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ગી ૨૫:૧-૨૨

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) bh. ફરી મુલાકાતનો પાયો નાખો.

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) bh. ઘરમાલિકે પૂછેલા સવાલનો જવાબ શોધવા JW લાઇબ્રેરીમાં સર્ચ ફિચર વાપરો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) bh ૧૨૯-૧૩૦ ¶૧૧-૧૨. વિદ્યાર્થીને ટૂંકમાં બતાવો કે અભ્યાસની તૈયારી કરવા તે કઈ રીતે પોતાના ફોન કે ટેબમાં JW લાઇબ્રેરી વાપરી શકે.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૫૫

  • “કઈ રીતે JW લાઇબ્રેરી વાપરવી”—ભાગ ૨: (૧૫ મિ.) ચર્ચા. બાઇબલને ડાઉનલોડ અને મૅનેજ કરો તેમ જ, બાઇબલ કે સાહિત્યમાં શોધો વીડિયો બતાવીને ટૂંકી ચર્ચા કરો. પછી, લેખના છેલ્લા મથાળાની ચર્ચા કરો. ભાઈ-બહેનોને પૂછો કે તેઓ JW લાઇબ્રેરીનો પ્રચારમાં કઈ રીતે ઉપયોગ કરે છે.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૩ ¶૧-૭, પા. ૩૩ બૉક્સ

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૧૮ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો