વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ જુલાઈ પાન ૭
  • જુલાઈ ૨૫-૩૧

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જુલાઈ ૨૫-૩૧
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ જુલાઈ પાન ૭

જુલાઈ ૨૫-૩૧

ગીતશાસ્ત્ર ૭૯-૮૬

  • ગીત ૧ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “તમારા જીવનમાં સૌથી મહત્ત્વની વ્યક્તિ કોણ છે?”: (૧૦ મિ.)

    • ગી ૮૩:૧-૫—આપણને યહોવાના નામની વધારે ચિંતા હોવી જોઈએ (w૦૮ ૧૦/૧ ૧૭ ¶૭-૮)

    • ગી ૮૩:૧૬—અડગ રહેવાથી અને જુલમ સહેવાથી યહોવાને મહિમા મળે છે (w૦૮ ૧૦/૧ ૧૯ ¶૧૬)

    • ગી ૮૩:૧૭, ૧૮—આખા વિશ્વમાં યહોવા જ સૌથી મહત્ત્વની વ્યક્તિ છે (w૧૧ ૫/૧ ૧૮ ¶૧-૨; w૦૮ ૧૦/૧ ૧૯ ¶૧૭-૧૮)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • ગી ૭૯:૯—આ કલમ આપણને પ્રાર્થના વિશે શું શીખવે છે? (w૦૬ ૮/૧ ૫ ¶૨)

    • ગી ૮૬:૫—કયા અર્થમાં યહોવા ‘ક્ષમા કે માફ કરવા તૈયાર’ છે? (w૦૬ ૮/૧ ૫ ¶૬)

    • આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?

    • આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ગી ૮૫:૮–૮૬:૧૭

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) fg પાઠ ૭ ¶૧

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) fg પાઠ ૭ ¶૩

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) fg પાઠ ૭ ¶૭-૮

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૨

  • શું ઈશ્વરનું કોઈ નામ છે?: (૧૫ મિ.) jw.org/gu પરથી શું ઈશ્વરનું કોઈ નામ છે? વીડિયો બતાવો. (સાહિત્ય > પુસ્તકો અને પુસ્તિકાઓ વિભાગમાં જાઓ અને ખુશખબર પુસ્તિકા શોધો. એ પુસ્તિકામાં “ખરા ઈશ્વર કોણ છે?” પાઠમાં એ વીડિયો જોવા મળશે.) પછી, આ સવાલોની ચર્ચા કરો: જાહેર જગ્યાએ અને ઘર-ઘરના પ્રચારમાં કઈ રીતે આ વીડિયો બતાવી શકાય? આ વીડિયો બતાવવાથી શું કોઈ સારા અનુભવો થયા છે?

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૫ ¶૭-૧૫

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૩૩ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો