વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ જુલાઈ પાન ૬
  • યહોવાનાં કામ યાદ રાખો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવાનાં કામ યાદ રાખો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • સરખી માહિતી
  • સૃષ્ટિ નિહાળીએ, યહોવાને વધારે ઓળખીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
  • હિંમત માટે યહોવા તરફ જુઓ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • ગીતશાસ્ત્રના ત્રીજા અને ચોથા ભાગના મુખ્ય વિચારો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
  • ભક્તિને લગતી વાતો પર મનન કરો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ જુલાઈ પાન ૬

બાઇબલમાં રહેલો ખજાનો | ગીતશાસ્ત્ર ૭૪-૭૮

યહોવાનાં કામ યાદ રાખો

યહોવાનાં કામો પર મનન કરવું જરૂરી છે

એક બહેન બાઇબલના અહેવાલ પર મનન કરી રહ્યા છે

૭૪:૧૬; ૭૭:૬, ૧૧, ૧૨

  • મનન કરવાથી બાઇબલમાં વાંચેલું દિલમાં ઉતારવા અને ભક્તિને લગતી બાબતો માટે કદર વધારવા મદદ મળશે

  • યહોવા વિશે વિચારતા રહેવાથી તેમનાં કામો યાદ કરવા અને તેમણે આપણા માટે રાખેલી આશા દૃઢ કરવા મદદ મળશે

યહોવાનાં કામોમાં આનો સમાવેશ થાય છે:

૭૪:૧૬, ૧૭; ૭૫:૬, ૭; ૭૮:૧૧-૧૭

  • સર્જન

  • યહોવાએ કરેલા સર્જન વિશે શીખતા રહેવાથી તેમના માટે આદર-માન વધશે

  • મંડળમાં પસંદ કરેલા ભાઈઓ

  • આગેવાની લેવા યહોવાએ જેઓને પસંદ કર્યા છે, તેઓને આપણે આધીન રહેવું જોઈએ

  • તારણનાં કામો

  • યહોવા તરફથી થયેલા બચાવના કામોને યાદ કરવાથી, આપણી શ્રદ્ધા મજબૂત થાય છે કે તે પોતાના ભક્તોને બચાવવાની ઇચ્છા રાખે છે અને એ માટે તાકાત ધરાવે છે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો