વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ જુલાઈ પાન ૬
  • જુલાઈ ૧૮-૨૪

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જુલાઈ ૧૮-૨૪
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ જુલાઈ પાન ૬

જુલાઈ ૧૮-૨૪

ગીતશાસ્ત્ર ૭૪-૭૮

  • ગીત ૯ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “યહોવાનાં કામ યાદ રાખો”: (૧૦ મિ.)

    • ગી ૭૪:૧૬; ૭૭:૬, ૧૧, ૧૨—યહોવાનાં કામો પર મનન કરો (w૧૫ ૮/૧૫ ૧૦ ¶૩-૪; w૦૪ ૩/૧ ૧૯-૨૦; w૦૩ ૭/૧ ૧૦-૧૧ ¶૬-૭)

    • ગી ૭૫:૪-૭—યહોવા પોતાના મંડળની સંભાળ રાખવા નમ્ર વ્યક્તિઓને પસંદ કરે છે (w૦૬ ૮/૧ ૪ ¶૧; it-1-E ૧૧૬૦ ¶૭)

    • ગી ૭૮:૧૧-૧૭—યહોવા પોતાના લોકોનું રક્ષણ કઈ રીતે કરે છે એને યાદ કરો (w૦૪ ૪/૧ ૨૧-૨૨)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • ગી ૭૮:૨—આ ભવિષ્યવાણી કઈ રીતે મસીહને લાગુ પડી? (w૧૧ ૮/૧ ૧૩ ¶૧૪)

    • ગી ૭૮:૪૦, ૪૧—આ કલમો પ્રમાણે આપણાં કામો કઈ રીતે યહોવાને અસર કરે છે? (w૧૨-E ૧૧/૧ ૧૪ ¶૫; w૧૧ ૮/૧ ૩૨)

    • આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?

    • આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ગી ૭૮:૧-૨૧

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) T-32 પત્રિકા. દાનની ગોઠવણ વિશે જણાવો.

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) T-32

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) fg પાઠ ૫ ¶૬-૭

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૫

  • મંડળની જરૂરિયાત: (૧૦ મિ.)

  • “યહોવાએ દરેક વસ્તુઓ બનાવી”: (પ મિ.) ચર્ચા. jw.org/gu પરથી “યહોવાએ દરેક વસ્તુઓ બનાવી” વીડિયો બતાવો. (BIBLE TEACHINGS > CHILDREN વિભાગમાં જઈ ગુજરાતી ભાષા પસંદ કરો.) પછી, અમુક બાળકોને સ્ટેજ પર બોલાવો અને વીડિયો વિશે સવાલો પૂછો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૫ ¶૧-૬, પાન ૬૦-૬૧ બૉક્સ

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૪ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો