વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ ઑગસ્ટ પાન ૭
  • ઑગસ્ટ ૨૯–સપ્ટેમ્બર ૪

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑગસ્ટ ૨૯–સપ્ટેમ્બર ૪
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ ઑગસ્ટ પાન ૭

ઑગસ્ટ ૨૯–સપ્ટેમ્બર ૪

ગીતશાસ્ત્ર ૧૧૦-૧૧૮

  • ગીત ૨૯ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “હું યહોવાને શો બદલો આપું?”: (૧૦ મિ.)

    • ગી ૧૧૬:૩, ૪, ૮—યહોવાએ ગીતકર્તાને મરણમાંથી બચાવ્યા (w૮૭ ૪/૧ ૨૬ ¶૫)

    • ગી ૧૧૬:૧૨—ગીતકર્તાને યહોવા આગળ આભાર વ્યક્ત કરવો હતો (w૦૯-E ૭/૧૫ ૨૯ ¶૪-૫; w૯૮ ૧૨/૧ ૨૪ ¶૩)

    • ગી ૧૧૬:૧૩, ૧૪, ૧૭, ૧૮—ગીતકર્તાએ નક્કી કર્યું હતું કે તે યહોવા તરફની પોતાની બધી ફરજો પૂરી કરશે (w૧૦ ૪/૧ ૨૯, બૉક્સ)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • ગી ૧૧૦:૪—આ કલમમાં કયા “સમ” વિશે વાત થાય છે? (w૧૪ ૧૦/૧૫ ૧૧ ¶૧૫-૧૭; w૦૬ ૯/૧ ૧૮ ¶૭)

    • ગી ૧૧૬:૧૫—દફનવિધિની ટૉક વખતે આ કલમ ગુજરી ગયેલી વ્યક્તિ માટે કેમ વાપરવી ન જોઈએ? (w૧૨-E ૫/૧૫ ૨૨ ¶૨)

    • આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?

    • આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ગી ૧૧૦:૧–૧૧૧:૧૦

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) ll ૧૬. ફરી મુલાકાત માટે પાયો નાખો.

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) ll ૧૭. બીજી મુલાકાત માટે પાયો નાખો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) bh ૧૭૯-૧૮૦ ¶૧૭-૧૯. આપેલી માહિતી વિદ્યાર્થી કઈ રીતે લાગુ પાડી શકે એ બતાવો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૨૧

  • “સત્ય શીખવો”: (૭ મિ.) ચર્ચા.

  • મંડળની જરૂરિયાત: (૮ મિ.)

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૬ ¶૧૬-૨૩

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૧૪૪ અને પ્રાર્થના

    નોંધ: ગીત ગાતા પહેલાં એકવાર આખું સંગીત વગાડો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો