બાઇબલમાં રહેલો ખજાનો | ગીતશાસ્ત્ર ૧૦૬-૧૦૯
“યહોવાનો આભાર માનો”
યહોવાએ ઈસ્રાએલીઓ માટે કરેલા બચાવનાં કાર્યો, તેઓ કેમ તરત ભૂલી ગયા?
તેઓએ યહોવાને બદલે એશોઆરામ અને શરીરની ઇચ્છાઓ પર ધ્યાન આપ્યું
આપણે કઈ રીતે આભાર વ્યક્ત કરતું વલણ કેળવી શકીએ અને એને ટકાવી રાખી શકીએ?
આભાર માનવાનાં કારણો પર વિચાર કરો
ભાવિની આશા પર મનન કરો
યહોવાએ આપેલા ખાસ આશીર્વાદો માટે પ્રાર્થનામાં તેમનો આભાર માનો