વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ ઑગસ્ટ પાન ૬
  • ઑગસ્ટ ૨૨-૨૮

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑગસ્ટ ૨૨-૨૮
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ ઑગસ્ટ પાન ૬

ઑગસ્ટ ૨૨-૨૮

ગીતશાસ્ત્ર ૧૦૬-૧૦૯

  • ગીત ૨ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “યહોવાનો આભાર માનો”: (૧૦ મિ.)

    • ગી ૧૦૬:૧-૩—આપણે યહોવાનો આભાર માનવો જોઈએ, તે એના હકદાર છે (w૧૫ ૧/૧૫ ૮ ¶૧; w૦૨ ૬/૧ ૧૭ ¶૧૯)

    • ગી ૧૦૬:૭-૧૪, ૧૯-૨૫, ૩૫-૩૯—ઈસ્રાએલીઓ કદર ન બતાવવાને લીધે શ્રદ્ધા ગુમાવી બેઠા (w૧૫ ૧/૧૫ ૮-૯ ¶૨-૩; w૦૧ ૬/૧૫ ૧૩ ¶૧-૩)

    • ગી ૧૦૬:૪, ૫, ૪૮—યહોવાનો આભાર માનવાના આપણી પાસે ઘણાં કારણો છે (w૧૧-E ૧૦/૧૫ ૫ ¶૭; w૦૩ ૧૨/૧ ૧૫-૧૬ ¶૩-૬)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • ગી ૧૦૯:૮—શું ઈશ્વરે પહેલેથી નક્કી કર્યું હતું કે ભવિષ્યવાણી પૂરી કરવા યહુદા ઈસુને દગો દેશે? (w૦૦ ૧૨/૧૫ ૨૪ ¶૨૦; it-1-E ૮૫૭-૮૫૮)

    • ગી ૧૦૯:૩૧—કયા અર્થમાં યહોવા ‘ગરીબના જમણે હાથે ઊભા રહે છે’? (w૦૬ ૯/૧ ૧૯ ¶૬)

    • આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?

    • આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ગી ૧૦૬:૧-૨૨

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) ll ૬. ફરી મુલાકાત માટે પાયો નાખો.

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) ll ૭. બીજી મુલાકાત માટે પાયો નાખો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) bh ૧૭૮-૧૭૯ ¶૧૪-૧૬. આપેલી માહિતી વિદ્યાર્થી કઈ રીતે લાગુ પાડી શકે એ બતાવો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૪૦

  • યહોવા આપણી જરૂરિયાતો પૂરી પાડશે (ગી ૧૦૭:૯): (૧૫ મિ.) ચર્ચા. યહોવા આપણી જરૂરિયાતો પૂરી પાડશે વીડિયો બતાવો. (tv.jw.org પર જાઓ અને VIDEO ON DEMAND > FAMILY વિભાગ જુઓ.) વીડિયોમાંથી શું શીખવા મળ્યું એ ભાઈ-બહેનોને પૂછો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૬ ¶૧૦-૧૫, પાન ૭૭ બૉક્સ

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૨૪ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો