વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ નવેમ્બર પાન ૮
  • નવેમ્બર ૨૮–ડિસેમ્બર ૪

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નવેમ્બર ૨૮–ડિસેમ્બર ૪
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ નવેમ્બર પાન ૮

નવેમ્બર ૨૮–ડિસેમ્બર ૪

ગીતોનું ગીત ૧-૮

  • ગીત ૨૭ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “શૂલ્લામી—અનુસરવા જેવું ઉદાહરણ”: (૧૦ મિ.)

    • [ગીતોના ગીતની પ્રસ્તાવનાનો વીડિયો બતાવો.]

    • ગીગી ૨:૭; ૩:૫—સાચો પ્રેમ મેળવવા શૂલ્લામી રાહ જોવા તૈયાર હતી (w૧૫ ૧/૧૫ ૩૧ ¶૧૧-૧૩)

    • ગીગી ૪:૧૨; ૮:૮-૧૦—રાહ જોતી વખતે, તેણે વફાદારી બતાવી અને ચારિત્ર શુદ્ધ રાખ્યું (w૧૫ ૧/૧૫ ૩૧-૩૨ ¶૧૪-૧૬)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • ગીગી ૨:૧—કયા ગુણો શૂલ્લામીની સુંદરતામાં વધારો કરતા હતા? (w૧૫ ૧/૧૫ ૩૧ ¶૧૩)

    • ગીગી ૮:૬—સાચા પ્રેમને કેમ ‘યહોવાના ભડકા’ તરીકે વર્ણવ્યો છે? (w૧૫ ૧/૧૫ ૨૯ ¶૩; w૦૬ ૧૨/૧ ૬ ¶૬)

    • આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?

    • આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ગીગી ૨:૧-૧૭

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) fg. બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ? વીડિયોનો ઉપયોગ કરીને પુસ્તિકા આપો. (નોંધ: દૃશ્ય દરમિયાન વીડિયો બતાવશો નહિ.)

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) fg. વ્યક્તિને સભામાં આવવાનું આમંત્રણ આપો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) bh ૨૯-૩૧ ¶૮-૯

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૪૮

  • “યુવાનો પૂછે છે—શું હું ડેટિંગ માટે તૈયાર છું?”: (૯ મિ.) “યંગ પીપલ આસ્ક—એમ આઈ રેડી ટુ ડેટ?” લેખને આધારે ટૉક.

  • શું આ પ્રેમ છે કે આકર્ષણ?: (૬ મિ.) વાઈટબોર્ડ ઍનિમેશન શું આ પ્રેમ છે કે આકર્ષણ? વીડિયો બતાવીને ચર્ચા કરો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૧૦ ¶૧૬-૨૪

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૧૮ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો