વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ ડિસેમ્બર પાન ૪
  • ડિસેમ્બર ૧૨-૧૮

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ડિસેમ્બર ૧૨-૧૮
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ ડિસેમ્બર પાન ૪

ડિસેમ્બર ૧૨-૧૮

યશાયા ૬-૧૦

  • ગીત ૪૩ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “મસીહમાં ભવિષ્યવાણી પૂરી થઈ”: (૧૦ મિ.)

    • યશા ૯:૧, ૨—ગાલીલના તેમના પ્રચારકાર્ય વિશે ભાખવામાં આવ્યું હતું (w૧૧ ૮/૧ ૧૨ ¶૧૩; ip-1 ૧૨૪-૧૨૬ ¶૧૩-૧૭)

    • યશા ૯:૬—તે જુદી જુદી ઘણી ભૂમિકાઓ ભજવશે (w૧૪ ૨/૧૫ ૧૨ ¶૧૮; w૦૭-E ૫/૧૫ ૬)

    • યશા ૯:૭—તેમના રાજમાં ખરી શાંતિ અને ન્યાય મળશે (ip-1 ૧૩૨ ¶૨૮-૨૯)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • યશા ૭:૩, ૪—યહોવાએ કેમ દુષ્ટ રાજા આહાઝને બચાવ્યો? (w૦૬ ૧૨/૧ ૧૩ ¶૪)

    • યશા ૮:૧-૪—આ ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થઈ? (it-1-E ૧૨૧૯; ip-1 ૧૧૧-૧૧૨ ¶૨૩-૨૪)

    • આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?

    • આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) યશા ૭:૧-૧૭

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) T-31

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) T-31 પત્રિકાને આધારે ફરી મુલાકાત.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) lv ૩૮ ¶૧૮—વિદ્યાર્થીના દિલ સુધી કઈ રીતે પહોંચવું એ બતાવો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૦

  • “હું આ રહ્યો, મને મોકલ.” (યશા ૬:૮): (૧૫ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: વધુ જરૂર છે ત્યાં જઈને સેવા આપવી.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૧૧ ¶૧૦-૧૯

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૧૫૦ અને પ્રાર્થના

    નોંધ: ગીત ગાતા પહેલાં એક વાર આખું સંગીત વગાડો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો